✤ General Knowledge ✤

રાહુલ※ કયા રાજવંશના શાસનકાળમાં બૃહદેશ્વર મંદિરનું નિર્માણ થયું?
✔ચોલા 

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ રાણા રતનસિંહને દિલ્લીના કયા સુલતાનની વિરુદ્ધ યુદ્ધ કર્યું?
✔અલાઉદ્દીન ખીલજી 

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ કવિ ફૈજી ભારતના કયા સમ્રાટના પ્રિય મિત્ર હતા?
✔અકબર 

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ બાદશાહ અકબર દ્વારા સ્થાપિત એક નવો ધાર્મિક પંથ કયો?
✔દિન-એ-ઇલાહી 

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※કયા સાહિત્યકાર, ઇતિહાસકાર અને સગીતકારને 'પેરેટ ઓફ ઇન્ડિયા'ના નામથી જાણવામાં આવે છે?
✔અમીર ખુશરો 

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※યુદ્ધમાં કયા રાજાએ સૌથી પહેલા રોકેટનો પ્રયોગ કર્યો હતો?    
✔ટીપું સુલતાન 

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ જયારે ઈખ્તિયાર-ઉદ્દીન મોહમ્મદ ખીલજી ને ભારત પર હુમલો કર્યો ત્યારે બગાળના શાસક કોણ હતા?
✔લક્ષ્મણ સેન 

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ બોઅર યુદ્ધના વખતે કોને ઇન્ડીયન એમ્બ્યુલન્સ સંસ્થાની શરુઆત કરી હતી?
 ✔મહાત્મા ગાંધી 

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ મૈડ મોનાર્ક' ના નામથી કયા શાસક ઓળખાય છે?
✔મોહમ્મદ બિન તુઘલક 

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※કયા મુઘલ સમ્રાટએ રામ અને સીતા ના મઢેલા ચિત્રોના સોનાના સિક્કા જારી કર્યા હતા?
 ✔અકબર 

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ※ ભારતીય ઇતિહાસમાં કોને સૌથી પહેલા મહારાષ્ટ્રના સરદેશમુખ હોવાનો દાવો કર્યો હતો?
✔શિવાજી 

※※※※※※રાહુલ~મેક્સ※※※※※※※

ટિપ્પણીઓ નથી: