રાહુલ ※ ક્યા ક્રાંતિવીરે જલિયાંવાલા બાગના હત્યાકાંડનો બદલો લેવા માટે જનરલ ડાયરનું ખૂન કયૂ હતું ?
☑ઉદમસિંહે
રાહુલ※ દેશબંધુ કોના નામ સાથે સંકળાયેલ છે ?
☑ચિત્તરંજનદાસ
રાહુલ※ ગિરનાર પર્વત બીજા કયા નામથી ઓળખાય છે ?
☑રૈવતક
રાહુલ※ અંગ્રજોએ સૌપ્રથમ ગુજરાતમાં કયા વેપારી મથક સ્થાપ્યું હતું ?
☑સુરત
રાહુલ※ કયા ટાપુ પરવા ઓળખાય છે ?
ના ટાપુ તરીકે ઓળખાય છે ?
☑પીરોટન
રાહુલ※ મેન્ગ્રોવ જંગલોમાં કયા વૃક્ષો થાય છે ?
☑ચેર
રાહુલ※ ગુજરાતમાં કયા શહેર માં સૌથી વધારે વૃક્ષો છે ?
☑ગાંધીનગર
રાહુલ※ ☑ માંડવી - કચ્છ જિલ્લો
નવલખી - રાજકોટ જિલ્લો
ધ્રાંગધ્રા - સુરેન્દ્રનગર
રાહુલ※ બીડીઓ બનાવવા માટે શેના પાન વપરાય છે ?
☑ટીમરુ
રાહુલ※ બુધ ને સૂર્ય આસપાસ ફરતા કેટલા દિવસ લાગે છે ?
☑88
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો