♡ GK Questions ♡


⭐હિન્દીમાં પ્રથમ નાટકનું નામ શું હતું?
 ✔નહુષ 

⭐હિન્દીનું પ્રથમ કાવ્ય - નાટકનું નામ શું છે?
 ✔એક ઘુટ 

⭐ હિન્દી ભાષાના પ્રથમ જ્ઞાનપીઠ પુરષ્કાર વિજેતા કોણ છે?
✔સુમિત્રાનંદન પંત 

⭐ હિન્દી ભાષાની પ્રથમ મૂવીનું નામ શું છે?
✔સત્ય હરિશ્ચંદ્ર 

⭐હિન્દીની પહેલી બોલતી ફિલ્મકઈ હતી?
 ✔આલમ આરા 

⭐હિન્દીના પ્રથમ બાળસાહિત્યકારનું નામ શું હતું?
✔જયપ્રકાશ ભારતી 

⭐હિન્દીની પ્રથમ વૈજ્ઞાનિક પત્રિકાનું નામ શું હતું?
 ✔વિજ્ઞાન 

⭐ડીસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તકના લેખકનું નામ શું છે?
✔જવાહરલાલ નહેરુ 

⭐હિતોપ્રદેશ, પંચતંત્ર પુસ્તકના લેખક કોણ હતા?
✔પંડિત વિષ્ણુ શર્મા 

⭐હિન્દીમાં "મેં હું ના" ફિલ્મ કોની પ્રથમ નિર્દેશક ફિલ્મ હતી?
✔ફરાહ ખાન

ટિપ્પણીઓ નથી: