•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•
⚜⚜જીકે ઈસ બેસ્ટ ફોર ગ્રૂપ મા દરોજ કરવા મા આવતા Quiz એલેવામા આવતા Quiz
~>🕵🕵QUIZ કરનાર શૈલેષ ઠાકોર
રાહુલ※ કમ્પ્યુટરના નિયંત્રણ માટે વિન્ડોઝની કઈ સગવડનો ઉપયોગ થાય છે ? (S.T)
A.પ્રોગ્રામ એન્ડફીચર્સ
B.સીસ્ટમ પેનલ
C.ટાસ્ક બાર
D.કંટ્રોલ પેનલ
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ 🖥ગાણિતિક અને તાર્કીક એકમનું ટુંકુ નામ શું છે ? (S.T)
A. PLU
B. CPU
C. SLU
D. ALU
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ 🖥 નીચેના પૈકી કયું સાધન ઇનપુટ સાધન નથી ? (S.T)
A. કીબોર્ડ
B. પ્રિન્ટર
C. માઉસ
D. લાઈટ પેન
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ 🖥 નીચેના પૈકી કયું સર્ચ એન્જિન નથી ? (S.T)
A. સફર
B. ગૂગલ ક્રોમ
C. ઓપેરા
D. મોઝીલા
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ 🖥 નીચેના પૈકી કયું ઓપરેટીંગ સીસ્ટમ નથી ? (S.T)
A. વિન્ડોઝ
B. લીનકસ
C. ઓપેરા
D. ડોસ
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ ⌨ કીબોર્ડ પર કુલ કેટલી ફંકશન કી જોવા મળે છે ? (S.T)
A. 15
B. 12
C. 14
D. 13
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ 🖥 કી બોર્ડમાં અક્ષરોમાં પ્રથમ લાઈનમાં ડાબેથી જમણે કી નો ક્રમ કયો હોય છે ? (S.T)
A. ASDF
B. ZXCV
C. QWERTY
D. NONE OF ALL
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ 🖥 MS WORD માં લખાણનો જમણી બાજુ લેવા માટે કઈ શોર્ટકટ કી નો ઉપયોગ થાય છે ? (S.T)
A. CTRL + R
B. CTRL + L
C. CTRL + B
D. CTRL + Y
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ 🖥 MS WORD માં લખાણને જસ્ટીકાય કરવા માટે કઈ શોર્ટકટ કી નો ઉપયોગ થાય છે ? (S.T)
A. CTRL + J
B. CTRL + G
C. CTRL + N
D. CTRL + M
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ 🖥 MS WORD માં લખાણની નીચે લીટી કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ? (S.T)
A. Line
B. Make a line
C. Underline
D. Staright
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ 🖥 ઈમેઈલમા એક કરતાં વધારે મેઈલ મોકલવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ? (S.T)
A. Another
B. bcc
C. Paste
D. Access
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ 🖥 ઈમેઈલમા કોઇ ફાઈલ મોકલવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ? (એસ.ટી)
A. Attach
B. Join
C. Send
D. Deleted
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ 🖥એક અક્ષરના સંગ્રહ માટે કેટલા બીટની જરૂર પડે છે ? (એસ.ટી)
A. 10
B. 16
C. 13
D. 8
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ 🖥 એક જ રૂમ કે બિલ્ડીંગમાં જોડેલા કમ્પ્યુટર મા ક્યા નેટવર્ક ઉપયોગ થાય છે ? (એસ.ટી)
એ. UPRNET
બી. SAT
સી. WAN
ડી. LAN
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ 🖥MS WORD માં નવી ફાઈલ બનાવવા માટે કયા મેનુનો ઉપયોગ થાય છે ? (એસ. ટી)
એ. File menu
બી. Format menu
સી. Review menu
ડી. View menu
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ 🖥 MS WORD માં ડોક્યુમેન્ટમાં અંતમાં પહોચવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ? (એસ.ટી)
એ. Spelling correct
બી.Ctrl + f1
સી. Ctrl + Home
ડી. Ctrl + END
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ 🖥MS WORD માં થઈલી ભુલને સુધારવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ? (એસ.ટી)
એ. Copy
બી. Redo
સી. Undo
ડી. Mistake solve
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ 🖥 MS WORD માં લખેલું લખાણ કટ કરવા માટે કઈ શોર્ટકટ કી નો ઉપયોગ થાય છે ? (એસ.ટી)
એ. CTRL + X
બી. CTRL + O
સી. CTRL + S
ડી. CTRL + Y
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ MS WORD માં નવી ફાઈલ ઓપન કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ? (એસ.ટી)
એ. Spelling correct
બી. CTRL + O
સી. CTRL + Home
ડી. CTRL + END
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ 🖥 MS WORD માં રદ કરેલ લખાણ પાછું લાવવા માટે કઈ શોર્ટકટ કી નો ઉપયોગ થાય છે ? (એસ.ટી)
એ. CTRL + X
બી. CTRL + Z
સી. CTRL + S
ડી. CTRL + A
※※※※※※_શૈલેશ ઠાકોર_※※※※※※
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો