✤ જનરલ નોલેજ ✤


રાહુલ※ ઓછામાં ઓછી કેટલી ઉંમરે કોઇપણ વ્યક્તિની ભારતનાં વડાપ્રધાન ચરીકે નિમણૂક થઇ શકે છે?
✔25

રાહુલ※ ભારતનાં પ્રથમ નાગરીક તરીકે કોને ગણવામાં આવે છે? 
✔ભારતનાં રાષ્ટ્રપતિ

રાહુલ※ ગુજરાત કેટલાં રાજ્યો સાથે ભૂમિગત રીતે જોડાયેલું છે?
✔ત્રણ

રાહુલ※ ભારતનું સૌથી મોટું મ્યુઝિયમ ક્યાં આવેલું છે?
✔કોલકત્તા

રાહુલ※ જૈન રીતી ચિત્રોનું મુખ્ય કેન્દ્ર ક્યુ છે?
✔પાટણ

રાહુલ※ ક્યુ શહેર સાત ટેકરીનાં શહેર તરીકે ઓળખાય છે?
✔રોમ

રાહુલ※ ભગવાન બ્રહ્માનું ફક્ત એકમાત્ર મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે?
✔ખેડબ્રહ્મા

રાહુલ※ ભારતનાં કયા રાજ્યમાં સૌથી પહેલાં સૂર્યોદય થાય છે?
✔અરુણાચલ પ્રદેશ

રાહુલ※ નખમાં કયુ પ્રોટીન આવેલું છે?
✔કેરોટીન

રાહુલ※ 1857નાં બળવામાં પ્રથમ શહિદ થનાર ક્રાંતિવીર કોણ હતાં?
✔મંગલ પાંડે

ટિપ્પણીઓ નથી: