•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•
※※※※※※મોહિત~ખારા※※※※※※
રાહુલ※ ‘અભયઘાટ’ એ કોનું સમાધિ સ્થળ છે ?
(A) જવાહરલાલ નહેરૂ
(B) રાજીવ ગાંધી
(C) મોરારજી દેસાઇ
(D) સરદાર વલ્લભભાઇ પટેલ
※※※※※※મોહિત~ખારા※※※※※※
રાહુલ※ બખેડો શબ્દની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?
કલમ ૧૨૩
કલમ ૧૫૯
કલમ ૧૪૯
કલમ ૧૩૪
※※※※※※મોહિત~ખારા※※※※※※
રાહુલ※ ભારત સરકારના ૨૦૧૫-૧૬ ના બજેટમાં ગ્રામીણ યુવકોમાં રોજગાર વધારવા માટે કઇ યોજનાનો પ્રારંભ કરાયો ?
(A) અટલ ઇનોવેશન મિશન
(B) નેશનલ સ્કિલ મિશન
(C) સેતુ
(D) દીનદયાળ ઉપાધ્યાય કૌશલ યોજના
※※※※※※મોહિત~ખારા※※※※※※
રાહુલ※ ‘સ્વાઇંનફ્લુ’ રોગ માટે કોણ જવાબદાર છે ?
(A) પ્રજીવ
(B) બેકટેરિયા
(C) મચ્છર
(D) વાઇરસ
※※※※※※મોહિત~ખારા※※※※※※
રાહુલ※ કયા પ્રજીવનો આકાર ‘ચંપલના તળીયા’ જેવો હોય છે ?
(A) અમીબા
(B) પ્લાઝ્મોડિયમ
(C) પેરામિશિયમ
(D) ત્રણેમાંથી એકેય નહી
※※※※※※મોહિત~ખારા※※※※※※
રાહુલ※ ‘જ્ઞાનપીઠ એવોર્ડ’ કયા ક્ષેત્ર માટે અપાય છે ?
(A) રમતગમત ક્ષેત્ર
(B) ફિલ્મ ક્ષેત્ર
(C) સંશોધન ક્ષેત્ર
(D) સાહિત્ય ક્ષેત્ર
※※※※※※મોહિત~ખારા※※※※※※
રાહુલ※ નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?
(A) કુંભારિયા-બનાસકાંઠા જિલ્લો
(B) વડનગર-મહેસાણા જિલ્લો
(C) લોથલ-અમદવાદ જિલ્લો
(D) મોઢેરા-સાબરકાંઠા જિલ્લો
※※※※※※મોહિત~ખારા※※※※※※
રાહુલ※ સંસદનું ઉપલુ ગૃહ કયા નામે ઓળખાય છે ?
(A) લોકસભા
(B) વિધાનસભા
(C) રાજ્યસભા
(D) વિધાન પરિષદ
※※※※※※મોહિત~ખારા※※※※※※
રાહુલ※ ભારત સરકારના ૨૦૧૫-૧૬ ના બજેટમાં ભારતમાં આવેલા વર્લ્ડ હેરિટેજને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે ગુજરાતના કયા સ્થળનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
(A) પોળોના મંદિર (સાબરકાંઠા)
(B) મીરાં દાતાર (પાટણ)
(C) ગોરજ (વડોદરા)
(D) રાણકી વાવ (પાટણ)
※※※※※※મોહિત~ખારા※※※※※※
રાહુલ※ ‘ઘનશ્યામ’ તખલ્લુસ કયા સાહિત્યકારનું છે ?
(A) કનૈયાલાલ માણેકલાલ મુનશી
(B) ઉમાશંકર જોશી
(C) જયતીલાલ રતિલાલ ગોહેલ
(D) લાભશંકર જાદવજી ઠાકર
※※※※※※મોહિત~ખારા※※※※※※
રાહુલ※ ખોટી બનાવટની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે?
કલમ ૫૬
કલમ ૪૭
કલમ ૨૮
કલમ ૮૦
※※※※※※મોહિત~ખારા※※※※※※
રાહુલ※ 'કલમ ૧૯૨ શેનો નીર્દેશ કરે છે?
A)ખોટો પુરાવો ઉભો કરવો
B)ખોટા પુરાવાની શિક્ષા
C)સાક્ષીની જુબાની
D)બદનક્ષી
※※※※※※મોહિત~ખારા※※※※※※
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો