રાહુલ※ ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ?
✔Ans: ઉકાઇ બંધ
રાહુલ※ સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
✔Ans: હલ્લીસક
રાહુલ※ ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે?
✔ Ans: ગાંધી માય ફાધર
રાહુલ※ કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે?
✔Ans: લેલાં
રાહુલ※ શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે?
✔ Ans: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત
રાહુલ※ ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે?
✔Ans: જયોતીન્દ્ર હ. દવે
રાહુલ※ ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં?
Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા
રાહુલ※ ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ?
✔Ans: તાતારખાન
રાહુલ※ પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો.
✔Ans: વલભી વિદ્યાપીઠ
રાહુલ※ સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે?
✔Ans: ગુજરાત
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો