રાહુલ※ આપણે ત્યાં લાંબામાં લાંબો દિવસ કયારે હોય છે ?
✔21 જૂન
રાહુલ※ . પયોરિયા રોગ શરીરના કયા ભાગ સાથે સંકળાયેલ છે ?
✔પેઠા
રાહુલ※ . હર્ષચરિતની રચના કોણે કરી હતી ?
✔કવિ બાણભટ્ટ
રાહુલ※ . માનવસંસ્કૃતનું પ્રથમ સોપાન કયૂ છે ?
✔પુરાતન પાષાણયુગ
રાહુલ※ . ભારતમાં મુગલ સત્તાનો સ્થાપક કોણ હતો ?
✔બાબર
રાહુલ※ . પ્રથમ ભારતીય મૂંગી ફિલ્મ કઈ હતી ?
✔રાજા હરિશ્ચંદ્ર
રાહુલ※ . લઘુગ્રહો કોની કોની વચ્ચે આવેલા છે ?
✔મંગળ- ગુરુ
રાહુલ※ . કયો મઠ ગુજરાતમાં આવેલો છો ?
✔શારદામઠ
રાહુલ※ . પલ્લીનો ઉત્સવ ક્યાં યોજાય છે ?
✔રૂપાલ
રાહુલ※ . પૃથ્વીરાજ રાસો ના રચિયતા કોણ છે ?
✔ચન્દબરદાઇ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો