•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•
※※※※※વિનોદભાઇ~પરમાર※※※※※
રાહુલ ※ ગુજરાતમાં હાલ કુલ કેટલા જિલ્લાઓ અને તાલુકાઓ આવેલા છે?
A.33 જિલ્લાઓ અને 259 તાલુકાઓ
B.38 જિલ્લાઓ અને249 તાલુકાઓ
C.33 જિલ્લાઓ અને249 તાલુકાઓ
D.38 જિલ્લાઓ અને259 તાલુકાઓ
※※※※※વિનોદભાઇ~પરમાર※※※※※
રાહુલ ※ સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
A.હલ્લીસક
B.દાંડિયા રાસ
C.ગરબો
D.અઠ્ઠીન્ગો
※※※※※વિનોદભાઇ~પરમાર※※※※※
રાહુલ ※ ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે?
A.ગાંધી ઇન્ડિયા'સ ફાધર
B. ગાંધી માય ફાધર
C.ગાંધી ફાધર
D.માય ફાધર ગાંધી
※※※※※વિનોદભાઇ~પરમાર※※※※※
રાહુલ ※ શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે?
A.રાજસ્થાની,ગુજરાતી અને સંસ્કૃત.
B.મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત
C.ઉર્દુ,ગુજરાતી અને સંસ્કૃત
D.બંગાળી, ગુજરાતી અને સંસ્કૃત.
※※※※※વિનોદભાઇ~પરમાર※※※※※
રાહુલ ※ ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં?
A.ચંદુલાલ શર્મા-ઓરિસ્સા
B.ચંદુલાલ ત્રિપાઠી-ઓરિસ્સા
C.ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા
D.ચંદુલાલ મહેતા-ઓરિસ્સા
※※※※※વિનોદભાઇ~પરમાર※※※※※
રાહુલ ※ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ?
A.કવિ નર્મદ
B.અખો
C.કવિ ભોજા ભગત
D.કવિ દલપતરામ.
※※※※※વિનોદભાઇ~પરમાર※※※※※
રાહુલ ※ ગુજરાતમાં વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કોણે કરી ?
A.એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
B.જેમ્સ ફોબર્સ
C.ફૉર્બં ડેવિસ
D.જામ રણજીત.
※※※※※વિનોદભાઇ~પરમાર※※※※※
રાહુલ ※ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ…’ – આ પદ કોનું છે?
A.મીરાંબાઈ
B.શામળશા
C.અખો
D.નરસિંહ મહેતા
※※※※※વિનોદભાઇ~પરમાર※※※※※
રાહુલ ※ ગુજરાતી સાહિત્યમાં ‘આદિ વિવેચક’ તરીકે કોણે નામના મેળવી છે?
A.ભોજા ભગત
B.મનસુરી
C.નવલરામ
D.અખો
※※※※※વિનોદભાઇ~પરમાર※※※※※
રાહુલ※ રાઇનો પર્વત’ ના લેખક કોણ છે?
A.રમણલાલ નીલકંઠ
B.રમણલાલ મહેતા
C.દયાનંદ સરસ્વતી
D.ચંદુલાલ મહેતા
※※※※※વિનોદભાઇ~પરમાર※※※※※
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો