📚📚જીકે ઇસ બેસ્ટ ફોર એવર📚📚
🔷રાહુલ※ ગુજરાતમાં આવેલ રાષ્ટ્રીય જાગૃતિના સંદર્ભમાં ઈ.સ.1875 માં 'સ્વદેશી ઉદ્યોગ વર્ધક મંડળી' ની અમદાવાદ ખાતે સ્થાપના કોણે કરી હતી ?
✅ અંબાલાલ સાકરલાલ દેસાઈ
*➖➖Rahul~Max➖➖*
🔷રાહુલ※ ગુજરાત ભરમાં સૌપ્રથમવાર 'વંદે માતરમ ' ગીત ક્યારે ગવાયું ?
✅ સ્વદેશી ચળવળ સભા (1906)માં
*➖➖Rahul~Max➖➖*
🔷રાહુલ※ બોમ્બ બનાવવાની રીતનું વર્ણન કરતી બંગાળી પુસ્તિકા ' મુક્તિ કૌન પથેર ' નું ખેડા જીલ્લાના નરસિંહભાઈ પટેલે કયા નામે ગુજરાતીમાં અનુવાદ કર્યો ?
✅ વનસ્પતિની દવાઓ
*➖➖Rahul~Max➖➖*
🔷રાહુલ※ લંડનમાં સૌપ્રથમ ક્રાંતિકારી પ્રવૃત્તિ કોણે શરુ કરી હતી ?
✅ શ્યામજીકૃષ્ણ વર્મા
*➖➖Rahul~Max➖➖*
🔷રાહુલ※ વલ્લભભાઈને કયા સત્યાગ્રહથી 'સરદારનું 'બિરુદ મળ્યું ?
✅ બારડોલી સત્યાગ્રહથી
*➖➖Rahul~Max➖➖*
🔷રાહુલ※ ખેડા જીલ્લાના કઠવાલ ગામના સત્યાગ્રહી નેતા મોહનલાલ પંડ્યાને ગાંધીજીએ કયું બિરૂદ આપ્યું ?
✅ ડુંગળીચોર
*➖➖Rahul~Max➖➖*
🔷રાહુલ※ ગુજરાતમાં થયેલ બોરસદ સત્યાગ્રહનું મૂળ કારણ શું હતું ?
✅ બોરસદના લોકોને બહાર વટીયાઓના ત્રાસમાંથી મુક્ત કરાવવા સરકારે નાખેલ વ્યકિત દીઠ રૂ.2.50 નો કર
*➖➖Rahul~Max➖➖*
🔷રાહુલ※ 5 મે 1930 ના રોજ મહાત્મા ગાંધીજીની ધરપકડ થતાં મીઠાના સત્યાગ્રહની આગેવાની કોને લીધી હતી ?
✅ અબ્બાસ તૈયબજી
*➖➖Rahul~Max➖➖*
🔷રાહુલ※ બારડોલી તાલુકાના સત્યાગ્રહની લડતમાં સરકારે કેટલા ટકાનો વધારો કર્યો હતો ?
✅ 22 ટકાનો
*➖➖Rahul~Max➖➖*
🔷રાહુલ※ નાગપુર સત્યાગ્રહ ઈ.સ.1923 માં કોની આગેવાની હેઠળ કરવામાં આવ્યો હતો ?
✅ સરદાર વલ્લભભાઈ પટેલ
*➖➖Rahul~Max➖➖*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો