♡ સામાન્ય જ્ઞાન ♡

•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•

રાહુલ ※ વૌઠાનો મેળો કયા તાલુકામાં ભરાય છે ?

✅ ધોળકા

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ બાજરીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે ?

✅ બનાસકાંઠા

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ વિશ્વામિત્રી નદી કયાથી નીકળે છે ?

✅ પાવાગઢના ડુંગરમાંથી

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ મુક્તેશ્વર બંધ કઈ નદી પર છે ?

✅ સરસ્વતી

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ જૈન તીર્થસ્થળ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે ?

✅ કચ્છ

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ ગુજરાતમાં જામફળ અને દાડમ માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ?

✅ ભાવનગર

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ ભારતમાં ફ્લોરસ્પારના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું છે ?

✅ પ્રથમ

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ કચ્છના નાના રણમાં અને નળ સરોવર વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?

✅ ઝાલાવાડ

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ સિક્કા અને રાણાવાવ કયા ઉદ્યોગ માટે જાણીતાં છે ?

✅ સિમેન્ટ

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ શેઢી નદી કયાથી નીકળે છે ?

✅ ધામોદના ડુંગરમાંથી

➖➖➖રાહુલ➖➖➖

ટિપ્પણીઓ નથી: