🎈🖌જીકે ઇસ બેસ્ટ ફોર એવર🖌🎈
📚ગુજરાતની સૌથી મોટી નદી કઇ છે ?
✅નર્મદા
➖➖➖Rahul➖➖➖
📚ગુજરાતમાં દીપડા અને સાબર માટે કયું અભયારણ્ય છે.
✅બરડીપાડા (જિ. ડાંગ)
➖➖➖Rahul➖➖➖
📚બાર જયોતિર્લિંગમાંનું પ્રથમ જયોતિર્લિંગ ગુજરાતમાં કયાં આવેલું છે ?
✅ સોમનાથ
➖➖➖Rahul➖➖➖
📚અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ?
✅પાલનપુર
➖➖➖Rahul➖➖➖
📚તાપી જિલ્લાનું વડુમથક કયું છે ?
✅વ્યારા
➖➖➖Rahul➖➖➖
📚‘ન્યાય જોવા હોય તો મલાવ તળાવ જુઓ’ આ મલાવ તળાવ કયા શહેરમાં આવેલું છે?
✅ધોળકા
➖➖➖Rahul➖➖➖
📚ગાંધી જયંતી (૨ ઓકટોબર) દુનિયાભરમાં બીજા કયા નામે પણ ઉજવાય છે?
✅આંતરરાષ્ટ્રીય અહિંસા દિન
➖➖➖Rahul➖➖➖
📚બનાસ નદીનું પ્રાચીન નામ શું છે ?
✅પર્ણાશા
➖➖➖Rahul➖➖➖
📚ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઈટાલીના સોનેટનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ મનાય છે ?
✅ બળવંતરાય ક. ઠાકોર
➖➖➖Rahul➖➖➖
📚ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ?
✅ મધ્ય ગુજરાત
➖➖➖Rahul➖➖➖
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો