☆ જનરલ નોલેજ ☆

•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•

રાહુલ ※ ગુજરાતની કુંવારિકા નદીઓ કઈ છે ?

✅ બનાસ,સરસ્વતી,રૂપેણ

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર કયા આવેલ છે ?

✅ જૂનાગઢ

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ પૂર્ણ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં છે ?

✅ ડાંગ

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ કચ્છના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે ?

✅ મુંદ્રા

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ જખૌ બંદર કયા જિલ્લામાં આવેલું છે ?

✅ કચ્છ

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ રંગ-રસાયણોનું કેન્દ્ર એવું અતુલ કઈ ટેકરીઓમાં આવેલ છે ?

 ✅ પારનેરાની ટેકરીઓમાં

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ સોમનાથ કઈ નદીના કિનારે આવેલું છે ?

 ✅ હિરણ

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ હાટકેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર કયા આવેલ છે ?

✅ વડનગર

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ અંબિકા અને પૂર્ણા નદી કયા સમુદ્રને મળે છે ?

✅ અરબી સમુદ્રને

➖➖➖રાહુલ➖➖➖

રાહુલ ※ ગુજરાતમાં કયા સ્થળે કાળિયાર હરણ જોવા મળે છે ?

✅ વેળાવદર (ભાવનગર)

➖➖➖રાહુલ➖➖➖

ટિપ્પણીઓ નથી: