•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•
રાહુલ ※ બનાસકાઠા જિલ્લાની પશ્ચિમે આવેલા અર્ધ રણવિસ્તાર કયા નામે ઓળખાય છે ?
✅ ગોઢા
➖➖➖➖➖➖➖➖➖➖➖
રાહુલ ※ કયા પ્રદેશમાં સૌથી વધુ કપાસ થાય છે ?
✅ કાનમપ્રદેશ
➖➖➖➖➖➖➖➖➖➖➖
રાહુલ ※ ગુજરાતમાં મોરધારના ડુંગરો કયા જિલ્લામાં આવેલા છે ?
✅ ભાવનગર
➖➖➖➖➖➖➖➖➖➖➖
રાહુલ ※ ગુજરાતમાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ કયા બે બંદર પર છે ?
✅ સચાણા અને અલંગ
➖➖➖➖➖➖➖➖➖➖➖
રાહુલ ※ ગુજરાતમાં ઈફકોના પ્લાન્ટ કયા આવેલો છે ?
✅ કલોલ અને કંડલામાં
➖➖➖➖➖➖➖➖➖➖➖
રાહુલ ※ ગુજરાતનું ઇકબાલગઢ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
✅ બનાસકાંઠા જિલ્લામાં
➖➖➖➖➖➖➖➖➖➖➖
રાહુલ ※ ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે કેટલા જિલ્લા હતા ?
✅ 17
➖➖➖➖➖➖➖➖➖➖➖
રાહુલ ※ નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે ?
✅ રાજપીપળા
➖➖➖➖➖➖➖➖➖➖➖
રાહુલ ※ ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધારે કયા જિલ્લા માં થાય છે ?
✅ વલસાડ
➖➖➖➖➖➖➖➖➖➖➖
રાહુલ ※ ટંકારા કયા જિલ્લામાં આવેલું છે ?
✅ મોરબી
➖➖➖➖➖➖➖➖➖➖➖
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો