🌷🌷જીકે ઇસ બેસ્ટ ફોર એવર🌷🌷
📚પોરબંદરમાં કયો ડુંગર આવેલો છે ?
✅બરડો ડુંગર
*➖➖➖RM➖➖➖*
📚સિંહનું રહેઠાણ ક્યાં આવેલું છે ?
✅ સાસણગીરના જંગલોમાં
*➖➖➖RM➖➖➖*
📚ગુજરાત રાજ્યની ઉત્તર સરહદે કયું રાજ્ય આવેલું છે ?
✅રાજસ્થાન
*➖➖➖RM➖➖➖*
📚 ગુજરાત કેટલા રાજ્યો સાથે જમીન સીમાથી જોડાયેલ છે ?
✅ત્રણ રાજ્યો ( રાજસ્થાન , મધ્યપ્રદેશ , મહારાષ્ટ્ર )
*➖➖➖RM➖➖➖*
📚અમદાવાદમાં આવેલા એરપોટનું નામ જણાવો ?
✅ '' સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોટ''
*➖➖➖RM➖➖➖*
📚બનાસકાંઠા જીલ્લામાં કઈ ટેકરીઓ આવેલી છે
✅ આરાસુરની ટેકરીઓ
*➖➖➖RM➖➖➖*
📚તાપી નદી પર કયો બંધ બાંધવામાં આવેલો છે ?
✅ કાકરાપાર અને ઉકાઈ બંધ
*➖➖➖RM➖➖➖*
📚નર્મદા જીલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
✅ ડેડિયાપાડાનું અભયારણ્ય
*➖➖➖RM➖➖➖*
📚ગુજરાત કયા ખનીજના ઉત્પાદનમાં એશિયામાં પ્રથમ સ્થાને છે ?
✅ ફ્લોરસ્પાર
*➖➖➖RM➖➖➖*
📚પાલીતાણાના જૈન દેરાં કયા ડુંગર પર આવેલા છે ?
✅ શેત્રુંજય પર્વતપર (863 )
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો