♡ Samany Vigyan ♡

•┈┈┈••✦✿✦••┈┈┈•
જીકે ઇસ બેસ્ટ ફોર એવર
•┈┈┈••✦✿✦••┈┈┈•

🔵 રાહુલ※ દૂધના પાચન માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરી છે ?
✅ રેનિન

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🔵 રાહુલ※ મોતીના મુખ્ય ઘટકો જણાવો ?
✅ કેલ્સિયમ કાર્બોનેટ અને મેગ્નેસિયમ કાર્બોનેટ.

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🔵 રાહુલ※ શરીર માટે વિટામીન ડી નું નિર્માણ કોણ કરે છે ?
✅ ત્વચા

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🔵 રાહુલ※ કયો વાયુ ચૂનાના પાણી ને દૂધિયું બનાવે છે ?
✅ કાર્બન ડાયોકસાઇડ

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🔵 રાહુલ※ હેલીનો ધૂમકેતુ કઈ સાલ માં દેખાશે ?
✅ ઇ.સ. 1962

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🔵 રાહુલ※ રેડિયમની કાચી ધાતુનું નામ જણાવો ?
✅ પીચ બ્લેંડી

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🔵 રાહુલ※ વિટામીન B12 નું બીજું નામ શું છે ?
✅ સાઈનોકોબાલેમીન

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🔵 રાહુલ※ હાડકાની રાખમાં શું હોય છે ?
✅ કેલ્શિયમ ફોસ્ફેટ

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🔵 રાહુલ※ ભેંસના દુધમાં ચરબીનું પ્રમાણ કેટલું હોય છે ?
✅ 7.38 %

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

🔵રાહુલ※ પ્રવાહીને ગરમ કરતા તેની ઘનતામાં શું ફેરફાર થાય છે ?
✅ તેની ઘનતામાં ઘટાડો થાય છે.

•┈┈┈••✦Rahul~Max✦••┈┈┈•

ટિપ્પણીઓ નથી: