♥ સામાન્ય જ્ઞાન ♥

રાહુલ※ વર્ષ 2015માં વડનગર ખાતે કેટલામો તાના-રીરી મહોત્સવ ઉજવાયો?
A) 11મો
B) 12મો
C) 13મો
D) 14મો

*➖➖➖Rahul➖➖➖*

રાહુલ※ HEART યોજનાનું પૂરું નામ જણાવો
A) Help Emargency Alert Rescue Terminal
B) Help Emargency Alert Eesource Terminal
C) Help Emargency Aid Rescue Terminal
D) Help Emargency Aid Resource Terminal

*➖➖➖Rahul➖➖➖*

રાહુલ※ રાજ્ય સરકાર પ્રેરિત સાત ફેરા સમૂહ લગ્ન યોજના અંતર્ગત ઓછામાં ઓછા કેટલા યુગલ હોવા જોઈએ
A) 10✔
B) 12
C) 20
D) 50

*➖➖➖Rahul➖➖➖*

રાહુલ※ રાજ્ય સરકાર દ્વારા સૂર્ય તીર્થ ક્યાં ઉભું કરવામાં આવેલું છે?
A) સાણંદ
B) ચારણકા
C) ગાંધીધામ
D) પાલીતાણા

*➖➖➖Rahul➖➖➖*

રાહુલ※ હરિહર વન ક્યા આવેલું છે?
A) સોમનાથ
B) અંબાજી
C) ખોડિયાર મંદિર
D) શેત્રુંજી ડુંગર

*➖➖➖Rahul➖➖➖*

રાહુલ※ 'રેડી ટુ ઈટ' બાળકોને અપાતું ભોજન
A) બાલભોગ
B) બાળચોકલેટ
C) બાળભોજન
D) બટુકભોજન

*➖➖➖Rahul➖➖➖*

રાહુલ※ સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું ખોલવાની તારીખ થી કેટલા વર્ષે પરિપક્વ થાય છે?
A) 15
B) 18
C) 25
D) 21

*➖➖➖Rahul➖➖➖*

રાહુલ※ AYUSHમાં A શું સૂચવે છે
A) આયુર્વેદ
B) ઓફિસ
C) ઓક્યુપેશન
D) એક પણ નહિ

*➖➖➖Rahul➖➖➖*

રાહુલ※ 'બેટી બચાવો,બેટી પઢાઓ' યોજનાનો નીચેના પૈકી મખ્ય હેતુ?
A) મહિલાઓને સ્વરોજગારી પુરી પાડવી
B) મહિલાઓને પગભર કરવી
C) મહિલા લિંગ પ્રમાણમાં વધારો કરવો
D) ઉપરના તમામ

*➖➖➖Rahul➖➖➖*

રાહુલ※ 'આંખ આ ધન્ય છે' કોના દ્વારા લિખિત પુસ્તક છે?
A) આનંદી બહેન પટેલ
B) શશાંક મનોહર
C) કેશુભાઈ પટેલ
D) નરેન્દ્ર મોદી

*➖➖➖Rahul➖➖➖*

ટિપ્પણીઓ નથી: