QUIZ BY RAJU VASARA 08/09/2016

•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•

રાહુલ ※ મહમદ 'બેગડો' કહેવાય છે, કારણ કે તે....?
A બે ગણો ખોરાક ખાતો હતો
B બે ગઢ જીત્યા હતા
C બે ઘડા પાણી પીતો હતો
D બે ગઢ બંધાવ્યા હતા

🎖 ➖➖➖➖રાજુ~વસરા➖➖➖➖

રાહુલ ※ સિદ્ધ્રારાજ જયસિંહના મહાઅમાત્યનું નામ શું હતું?
A વીરધવલ
B મુંજાલ મહેતા
C ઉદયન મહેતા
D વિશળદેવ

🎖 ➖➖➖➖રાજુ~વસરા➖➖➖➖

રાહુલ ※ રાવ રણમલ્લ કયાંનો રાજવી હતો?
A ઈડરનો
B મોડાસાનો
C ખંભાતનો
D ઝાલોરનો

🎖 ➖➖➖➖રાજુ~વસરા➖➖➖➖

રાહુલ ※ રાણકદેવી પોતાના પતિ રાખેંગાર પાછળ કયા સ્થળે સતી થઈ હતી?
A જૂનાગઢ પાસે
B પાટણમાં સરસ્વતીના તીરે
C રાજકોટ ભાદરના તીરે
D વઢવાણ ભોગાવાનદીના તીર

🎖 ➖➖➖➖રાજુ~વસરા➖➖➖➖

રાહુલ ※ મીનળદેવી ગુજરાતના કયા રાજાને પરણી હતી?
A કર્ણદેવ સોલંકીને
B ભીમદેવ સોલંકીને
C મૂળરાજ સોલંકીને
D ક્ષેમરાજન

🎖 ➖➖➖➖રાજુ~વસરા➖➖➖➖

રાહુલ ※ કોઈ વ્યક્તિ કે સંસ્થાની પચીસ વર્ષે ઉજવાતી જયંતીને શું કહે છે?
A - સુવર્ણ જયંતી
B - હીરક જયંતી
C -રજત જયંતી
D - પ્લેટિનમ જયંતી

🎖 ➖➖➖➖રાજુ~વસરા➖➖➖➖

રાહુલ ※ દિલ્હીની સલ્તનતથી અલગ થઈ ગુજરાતનો સુલતાન કોણ બન્યો?
A મહંમદ શાહ
B ઉલૂઘખાન
C ઝફરખાન
D મુઝફ્ફર શાહ
🎖
➖➖➖➖રાજુ~વસરા➖➖➖➖

રાહુલ ※ સહજાનંદ સ્વામીનું મૂળ નામ શું હતું?
A ઘનશ્યામ
B શ્યામચરણ
C રામચરણ
D દયાશંકર
🎖

➖➖➖➖રાજુ~વસરા➖➖➖➖

રાહુલ ※ 'શિક્ષાપત્રી'એ કયા સંપ્રદાયનું ધર્મપુસ્તક છે?
A સ્વામીનારાયણ
B પ્રાર્થનાસમાજ
C આર્યસમાજ
D બ્રહ્મોસમાજ
🎖

➖➖➖➖રાજુ~વસરા➖➖➖➖

રાહુલ ※ વસ્તુપાળ-તેજપાળ મંત્રીઓ કઈ જ્ઞાતિના હતા?
A મોઢ વણિક
B ખડાયતા વણિક
C કપોળ વણિક
D પોરવાડ વણિક

🎖 ➖➖➖➖રાજુ~વસરા➖➖➖➖

ટિપ્પણીઓ નથી: