※ સામાન્ય જ્ઞાન ※

🔵‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ દુનિયા ભરમાં ક્યારે મનાવવામાં આવે છે?
✔ ૩૧ મે

🔵 બ્રિટનમાં સૌથી ઓછી ઉમરનું વિદ્યાયક કોણ બન્યું છે?
 ✔મ્હૈરી બ્લૈક 

🔵૮ મે કયા રૂપમાં મનાવવામાં આવે છે?
✔વિશ્વ રેડ ક્રોસ દિવસ 

🔵ક્યાં સુપર કમ્પ્યુટરોથી મોસમની ભવિષ્યવાણી કરવાથી સંબંધિત સંશોધન અને વિકાસના સંચાલનમાં મોસમવિજ્ઞાનની મદદ મળશે?
✔ભાસ્કર 

🔵ક્યાં દેશના ઝંડા પર સિંહના હાથમાં તલવાર છે?
✔શ્રીલંકા

🔵 માઉન્ટ એવરેસ્ટને નેપાળમાં કયા નામે ઓળખાય છે?
✔સગરમાથા 

🔵હિન્દીના પ્રથમ મહાકવી કોણ હતા?
✔ચંદરબરદાઈ 

🔵હિન્દી સાહિત્યમાં પ્રથમમહાકાવ્યનું નામ?
✔પૃથ્વીરાજરાસો 

🔵હિન્દીમાં સયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભાષણ દેવા વાળા પ્રથમ રાજનાયિક નું નામ શું?
✔અટલ બિહારી બાજપેયી 

🔵હિન્દીના પ્રથમ ગ્રંથનું નામ?
✔પૂમઉ ચરઉ(સ્વયંભૂ દ્વારા રચિત) 

🔵હિન્દીના પહેલા સમાચાર પત્રનું નામ શું હતું?
✔ઉદન્ત માર્તંડ 

ટિપ્પણીઓ નથી: