1 EASY ગુજરાતનું સૌથી મોટું મંદિર કયું છે?
સોમનાથ મંદિર
દ્વારકાધિશનું મંદિર
અક્ષરધામ મંદિર, ગાંધીનગર
મોઢેરાનું સૂર્યમંદિર
C
2 EASY શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે ?
ચાણોદ
સિદ્ધપુર
સોમનાથ
દ્વારકા
D
3 EASY ગુજરાતમાં સૂર્યઉર્જાથી રાત્રિપ્રકાશ મેળવતું ગામ કયું છે ?
વાવોલ
રૂપાલ
મેથાણ
બોપલ
C
4 EASY ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો ગણાય છે?
જામનગર
અમદાવાદ
કચ્છ
સુરત
C
5 EASY આર્યસમાજની સ્થાપના કરનાર ગુજરાતી સમાજસુધારક સંત કોણ હતા?
સ્વામી આનંદ રવિશંકર
મહારાજ
ભૂમાનંદ
સ્વામી સ્વામી દયાનંદ સરસ્વતી
D
6 EASY ડચ લોકોએ ગુજરાતમાં કઇ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું?
ઇ.સ. ૧૬૧૬
ઇ.સ. ૧૬૦૬
ઇ.સ. ૧૬૧૫
ઇ.સ. ૧૬૧૮
B
7 EASY ભરૂચ શહેર કઇ નદીના કિનારે વસેલું છે ?
નર્મદા
તાપી
મહી
ગોમતી
A
8 EASY ગુજરાતમાં સૌપ્રથમ સુતરઉ કાપડની મીલની સ્થાપના કોણે કરી?
કસ્તુરભાઇ લાલભાઇ
મફતલાલ પટેલ
ચીનુભાઇ બેરોનેટ
રણછોડલાલ છોટાલાલ
D
9 EASY ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનાર એકમાત્ર ભારતીય ઝડપી ગોલંદાજ કોણ છે?
મુનાફ પટેલ
ઇરફાન પઠાણ
ઝાહીર ખાન
ત્રણમાંથી એક પણ નહીં
B
10 EASY ગુજરાત ભારતમાં કઇ દિશાએ આવેલું છે?
દક્ષિણ
ઉત્તર
પૂર્વ
પશ્ચિમ
D
11 EASY ગુજરાતમાં આવનારી પ્રથમ યુરોપિયન સત્તા કઇ હતી?
ડચ
અંગ્રેજ
ફ્રેન્ચ
પોર્ટુગીઝ
D
12 EASY પારસીઓના અંતિમસંસ્કાર સ્થળને શું કહેવાય છે?
દખમું
મસાણ
કબ્રસ્તાન
સીમેટ્રી
A
13 EASY ચેસની રમતમાં ફિડેરેટિંગ મેળવનાર વિશ્વનો સૌથી નાની વયનો ગુજરાતનો ખેલાડી કોણ હતો ?
સુમિત પારેખ
પ્રતીક પારેખ
રવિશ પારેખ
અતિત પારેખ
B
14 EASY કવિ દલપતરામનો જન્મ કયાં થયો હતો ?
અમદાવાદ
બાવળા
વઢવાણ
લિંબડી
C
15 EASY મા ખોડિયારના નામ પરથી કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો છે ?
શેત્રુંજી
મહી
હાથમતી
મચ્છુ
A
16 EASY ‘ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર’ કોણ ગણાય છે?
નર્મદ
નવલરામ
ન્હાનાલાલ
નરસિંહરાવ દિવેટીયા
D
17 EASY કઇ જગ્યાએ સરદાર સરોવર આવેલું છે ?
રાજપીપળા
કેવડિયા કોલોની
ડેડિયાપાડા
બારડોલી
B
18 EASY સાબરમતી નદી કયાંથી નીકળે છે ?
અરવલ્લી પર્વતમાળામાંથી
બરડાના ડુંગરમાંથી
રાજસ્થાનના રાજસમંદ સરોવરમાંથી
રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી
D
19 EASY ગુજરાતનાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે ?
A) મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ
B) ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણવર્મા ઈન્ટરનેશનલ એરપોર્ટ
C) સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ
D) વિઠ્ઠલભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ
C
20 EASY તાપી જિલ્લાનું વડુમથક કયું છે ?
સોનગઢ
ઉત્ચ્છલ
વ્યારા
ચિખલી
C
21 EASY ચોટીલા ડુંગર ઉપર કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ?
ચામુંડા માતા
મહાકાળી માતા
અંબા માતા
બહુચરા માતા
A
22 EASY ‘ન્યાય જોવા હોય તો મલાવ તળાવ જુઓ’ આ મલાવ તળાવ કયા શહેરમાં આવેલું છે?
વિરમગામ
ધંધૂકા
ધ્રાંગધ્રા
ધોળકા
D
23 EASY ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે ?
ત્રિનેત્રેશ્વર
ચાણોદ
ગલતેશ્વર
વૌઠા
D
24 EASY ગુજરાતમાં ગુજરાતી બાદ સૌથી વધુ બોલાતી ભાષા કઇ છે?
બંગાળી
મરાઠી
રાજસ્થાની
ઉર્દૂ
B
25 EASY ટપકાંવાળી જંગલી ચીબરી ગુજરાતના કયા વનવિસ્તારોમાં જોવા મળે છે?
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા
તાપી જિલ્લાના નિઝર
વડોદરા જિલ્લાના છોટા ઉદેપુર
ડાંગ જિલ્લાના વાંસદા
D
26 MEDIUM ‘તમે ભલે દૂબળાં હો, પણ કાળજું વાઘ અને સિંહનું રાખો’ એવું કહેનાર નેતા કોણ હતાં?
મોરારજી દેસાઇ
વિઠ્ઠલભાઇ પટેલ
સરદાર વલ્લભભાઇ પટેલ
ત્રણમાંથી એકપણ નહીં
C
27 MEDIUM ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઈટાલીના સોનેટનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ મનાય છે ?
બળવંતરાય ક. ઠાકોર
ઉમાશંકર જોશી
સુંદરમ્
ઝવેરચંદ મેઘાણી
A
28 MEDIUM મહાભારતકાળથી નવરાત્રિ દરમ્યાન માતાજીની પલ્લી કયા ગામમાં ભરાય છે ?
બોપલ
ચુંવાળ
રૂપાલ
ઝુંડાલ
C
29 MEDIUM ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે?
૫૮ સેમી
૭૦ સેમી
૬૭ સેમી
૪૯ સેમી
C
30 MEDIUM ગુજરાતનું કયું શહેર માંચેસ્ટર તરીકે પ્રખ્યાત હતું?
સુરત
ભરૂચ
અમદાવાદ
ખંભાત
C
31 MEDIUM ગુજરાતમાં સૌથી ઊંચુ શિખર કયું છે?
સાપુતારા
ગિરનાર
ચોટીલા
પાવાગઢ
B
32 MEDIUM વલસાડ જિલ્લામાં કઇ પર્વતમાળા પથરાયેલી છે?
જેસોર
પારનેરા
અરવલ્લી
સાતપુડા
B
33 MEDIUM શ્રી રંગઅવધૂતનો આશ્રમ કયાં આવેલો છે ?
ચાંણોદ
નારેશ્વર
કરનાળી
શૂરપાણેશ્વર
B
34 MEDIUM શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે ૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે?
નારાયણ સરોવર
સુદર્શન સરોવર
ગલતેશ્વર
નળ સરોવર
D
35 MEDIUM ગુજરાતમાં કેટલા પક્ષી અભ્યારણ્યો આવેલાં છે?
2
5
7
1
B
36 MEDIUM જામનગરમાં આવેલા કયા કિલ્લાને સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે?
જામ ખંભાળિયા
કલ્યાણપુર ફોર્ટ
લાખોટા ફોર્ટ
લાલપુર ફોર્ટ
C
37 MEDIUM વડનગર શાના માટે જાણીતું છે ?
પ્રાચીન કલાત્મક તોરણ અને હાટકેશ્વર મંદિર
પ્રાચીન કિલ્લો અને સૂર્યમંદિર
પ્રાચીન વાવ અને રામદેવપીરનું મંદિર
વડ અને મહાકાળી મંદિર
A
38 MEDIUM ગુજરાતમાં સૌથી વધારે અક્ષરજ્ઞાન ધરાવતો જિલ્લો કયો છે?
વડોદરા
રાજકોટ
સાબરકાંઠા
અમદાવાદ
D
39 MEDIUM શ્રીકૃષ્ણ અવસાન પામ્યા તે ભાલકાતીર્થ કયા જિલ્લામાં આવેલ છે ?
ભાવનગર
અમરેલી
જૂનાગઢ
જામનગર
C
40 MEDIUM ગુજરાતની ઘોરીનસ તરીકે ઓળખાતો રાષ્ટ્રીય રાજમાર્ગ કયો છે?
રાજમાર્ગ નં. ૧૫
રાજમાર્ગ નં. ૧૪
રાજમાર્ગ નં. ૮
રાજમાર્ગ નં. ૬
C
41 MEDIUM કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે?
શરદ પૂર્ણિમા
ચૈત્રી પૂર્ણિમા
ભાદરવી પૂનમ
કારતકી પૂનમ
A
42 MEDIUM ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે ?
નરસિંહ મહેતા
કવિ ભાલણ
પ્રેમાનંદ
નાકર
B
43 MEDIUM દૂધસાગર ડેરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે?
ગાંધીનગર
જામનગર
ભાવનગર
મહેસાણા
D
44 MEDIUM ગુજરાતનું રાજયપ્રાણી કયું છે?
કાળિયાર
સિંહ
નીલગાય
ચિંકારા
B
45 MEDIUM કયું સ્થાપત્ય ‘અમદાવાદનું રત્ન’ તરીકે ઓળખાય છે?
સરખેજનો રોજો
ઝૂલતાં મિનારા
સીદી સૈયદની જાળી
રાણી સિપ્રીની મસ્જિદ
D
46 MEDIUM સિદ્ધપુરનાં કયા સરોવર પાસે માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે?
નારાયણ સરોવર
સુદર્શન સરોવર
બિંદુ સરોવર
સિંધુ સરોવર
C
47 MEDIUM હેમચંદ્રાચાર્ચનું સાંસારિક નામ શું હતું?
ચાંગદેવ
અંગદેવ
સિદ્ધદેવ
હેમાંગદેવ
A
48 MEDIUM પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે અને તે કયાં આવેલી છે?
પ્રજ્ઞાચક્ષુ મંડળ-મહેસાણા
અંધજન મંડળ-હિંમતનગર
અંધજન મંડળ-અમદાવાદ
પ્રજ્ઞાચક્ષુ મંડળ-વડોદરા
C
49 MEDIUM ગુજરાત રાજયના સૌપ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?
બળવંતરાય મહેતા
ડૉ. જીવરાજ મહેતા
ઉચ્છંગરાય ઢેબર
મહેંદી નવાઝ જંગ
B
50 MEDIUM ભકત કવયિત્રી ગંગાસતીનું વતન કયું હતું?
શિહોર
સમઢિયાળા
સિદ્ધપુર
વડતાલ
A
51 HARD ગાંધીજીનો નિર્વાણ દિન કયો છે?
૩૦ જાન્યુઆરી ૧૯૪૮
૩૦ ફેબ્રુઆરી, ૧૯૪૭
૩૦ માર્ચ, ૧૯૪૮
૩૦ જાન્યુઆરી, ૧૯૪૭
A
52 HARD ગુજરાતમાં પહેલી મે નો દિવસ કયા દિવસ તરીકે ઉજવાય છે?
ગુજરાત સ્થાપનાદિન
ગુજરાત સુવર્ણજયંતિદિન
ગુજરાતી સાહિત્ય ગૌરવદિન
ગુજરાત ઈતિહાસ ગૌરવદિન
A
53 HARD હિંદ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કૉલેજમાં તિરંગો લહેરાવવા જતાં કોણે શહીદી વહોરી?
વિનોદ કિનારીવાલા
વસંત-રજબ
જુનૈદ કિનારીવાલા
ત્રણમાંથી એક પણ નહી
A
54 HARD ગુજરાતમાં આવેલી એશિયાની સોથી મોટી હોસ્પિટલ કઇ છે ?
વી.એસ. હોસ્પિટલ
સિવિલ હોસ્પિટલ-અમદાવાદ
શારદાબેન હોસ્પિટલ
એલ.જી. હોસ્પિટલ
B
55 HARD એશિયાટિક લાયનનું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે?
૧૯ થી ૨૪ વર્ષ
૧૨ થી ૧૫ વર્ષ
૧૦ થી ૧૭ વર્ષ
૨૩ થી ૨૭ વર્ષ
B
56 HARD ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે?
કાંકરાપાર
ધુવારણ
વણાકબોરી
ધરોઇ
B
57 HARD શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે ૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે?
નારાયણ સરોવર
સુદર્શન સરોવર
ગલતેશ્વર
નળ સરોવર
D
58 HARD ગુજરાતના કયા મેળામાં ઊંટોનું વેચાણ થાય છે ?
કાત્યોક
તરણેતર
કવન્ત
ચિત્રવિચિત્ર
A
59 HARD ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયું છે?
A) ગિજુભાઈ બધેકા બાળસંગ્રહાલય
B) પરષોત્તમભાઈ બાળસંગ્રહાલય-સુરત
C)છોટાલાલ બાળસંગ્રહાલય
D)ગિરધરભાઈ બાળસંગ્રહાલય
D
60 HARD ગુજરાતના કયા શહેરની બાંધણી દેશભરમાં પ્રસિદ્ધ છે ?
પાટણ
ભાવનગર
ભરૂચ
જામનગર
D
61 HARD શાળાએ જતા બાળકોને વિમા કવચ પૂરું પાડતી ગુજરાત સરકારની યોજનાનું નામ જણાવો.
જ્ઞાનદીપ યોજના
વિદ્યાદીપ યોજના
પ્રજ્ઞાદીપ યોજના
બુદ્ધિધન યોજના
B
62 HARD ‘મૂનસર’ તળાવ કોણે બંધાવેલું?
ભીમદેવ પહેલો
મીનળદેવી
કર્ણદેવ
કુમારપાળ
B
63 HARD ગુજરાતી સાહિત્યમાં ‘માણભટ્ટ’ કે ‘ગાગરિયા ભટ્ટ’ તરીકે કોણ ઓળખાય છે ?
ભટ્ટ વલ્લભ
ભાલણ
પ્રેમાનંદ
ત્રણમાંથી એક પણ નહી
C
64 HARD કર્કવૃત્તની સૌથી નજીકનું બંદર કયું છે ?
કંડલા
પોરબંદર
ઓખા
વેરાવળ
A
65 HARD લીલા અને લાલ રંગની મીનાકારી માટે જાણીતા શહેર ?
જયપુર અને દિલ્લી
વારાણસી અને શ્રીનગર
હૈદરાબાદ અને મુંબઇ
સુરતઅને ખંભાત
A
66 HARD ક્યા લોકો મોંહે-જો-દડોની સંસ્કૃતિના સર્જકો ગણાય છે ?
આર્યો
આર્મેનોઇડ
દ્રવિડ
ઑસ્ટ્રેલૉઇડ
C
67 HARD નાટયશાસ્ત્રની રચના કોણે કરી હતી ?
યાજ્ઞવલ્ક્ય મુનીએ
વિશ્વામિત્રે
વાલ્મીકિએ
ભરતમુનીએ
D
68 HARD
નમાજ માટેના મસ્જિદના પ્રાંગણને શું કહે છે ?
લિવાન
સહન
મહેરાબ
કિબલા
B
69 HARD મધ્યયુગ દરમ્યાન ભારતમાં કઇ ભાષાનો ઉદભવ થયો હતો ?
હિન્દી
અરબી
ફારસી
ઉર્દુ
D
70 HARD ચીડના રસમાંથી શું મળે છે ?
રબર
આયોડિન
ટર્પેન્ટાઇન
લાખ
C
71 HARD ભારતમાં કયું રાજય સૌથી વધુ ચા પકવે છે ?
અસમ
પશ્વિમ બંગાળા
કેરળ
હિમાચલ પ્રદેશ
A
72 HARD ચરોતર પ્રદેશ કયા પાક માટે જાણીતો છે ?
કપાસ
શેરડી
તમાકુ
નગફળી
C
73 HARD જલપ્રદૂષણનો સૌથી મોટો સ્ત્રોત ક્યો છે ?
જીવજંતું
વનસ્પતિ
વાયુ
ઔધોગિક કચરો
D
74 HARD ભારતની દક્ષિણ-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?
જમશેદપુર
ગોરખપુર
કોલકાતા
દિબ્રુગઢ
C
75 HARD ભારતમાં ખેતી આધારીત ચીજવસ્તુઓ પર ક્યો માર્કો લગાડવામાં આવે છે ?
BSI
ISI
ISO
એગમાર્ક
D
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો