•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•
રાહુલ※ પ્રાણી મનોવિજ્ઞાનને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે ?
Aવર્તનનું વિજ્ઞાન
Bતુલનાત્મક વિજ્ઞાન
Cવાસ્તવિક વિજ્ઞાન
Dપ્રાકૃતિક વિજ્ઞાન
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ પ્રાચીન અવશેષોનુ વિજ્ઞાન એટલે ?
Aઆર્કિયોલોજી
Bએનેટોમી
Cબાયોગ્રાફી
Dએસ્ટ્રોનોટીક્સ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※પ્રવાહિની ઘનતા માપવા માટેનુ સાધન ક્યુ છે ?
Aહાઇડ્રોફોન
Bહાઇડ્રોમીટર
Cઓપ્ટોફોન
Dપેરિસ્કોપ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ પ્રદૂષણ અટકાવવા કયું પરીબળ જરૂરી છે ?
Aક્રુત્રીમ વાયુ
Bપ્રાકૃતીક વાયુ
Cપેટ્રોલ
Dખનીજતેલ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ પ્રથમ હ્રદય પ્રત્યારોપણ કરનાર સફળ સર્જન કોન હતા ?
Aરંગનાથ મિશ્ર
Bડો.પી વેણુગોપાલ
Cરામગોપાલાચારી
Dસી.વી.રામન
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ પ્રકાશનો હવામા વેગ ...... માઇલ્સ/સેકંડ છે .
A૩ લાખ
B૧૮૬૦૦
C૩ x ૧૦ ની ૬ ઘાત
D૩ x ૧૦ ની ૩ ઘાત
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ પ્રકાશનો વેગ હવામા કેટલો હોય છે ?
A૩ લાખ કી.મી. / સેકન્ડ
B૨ લાખ કી.મી. / સેકન્ડ
C૧ લાખ કી.મી. / સેકન્ડ
D૫ લાખ કી.મી. / સેકન્ડ
➖➖➖Rahul~Max➖➖➖
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો