♡ વિજ્ઞાન સામાન્ય પ્રશ્નોતરી ♡

※ રાંધણગેસમા કયો વાયુ હોય છે?
=> મિથેન

※ કયું તત્વ સૌથી વધારે રાસાયણિક સંયોજન બનાવે છે?
=> કાર્બન

※ કાચ સાથે કઈ ધાતુ જોડાઈ શકે છે?
=> પ્લેટિનમ

※ પોલિયોની રસીની શોધ કોણે કરી હતી?
=> જયોનાથન સાલ્ક

※ ભૂમિતિના પિતા કોણ છે?
=> યુક્લીડ

※ કલર ટીવીમાં મુખ્યત્વે કયા ત્રણ રંગો વપરાય છે?
=> લાલ, લીલો, વાદળી.

※ જ્યાં વાતાવરણ ન હોય ત્યાં આકાશનો રંગ કેવો હોય છે?
=> કાળો

※ ભોપાલ ગેસ દુર્ઘટના કયા ઝેરી વાયુના કારણે થઈ હતી?
=> મિથાઈલ આઇસોસોઈનેટ

※ કયા તરંગોની આવૃત્તિ સૌથી વધારે હોય છે?
=> ગામા કિરણ

※ લૉગ ટેબલની શોધ કોણે કરી હતી?
=> જોજોન નેપિઅર

※ વનસ્પતિ ઘીના નિર્માણમાં કયો વાયુ વપરાય છે?
=> હાઇડ્રોજન

※ ફાફાઉન્ટેન પેનની શોધ કોણે કરી હતી?
=> એલ.ઈ. વોટમેન

※ રિવોલ્વરની શોધ કોણે કરી હતી?
=> સેમ્યુઅલ કોર

※ ફ્રિજની શોધ કોણે કરી હતી?
=> જે. પરકીન્સ

ટિપ્પણીઓ નથી: