•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•
રાહુલ ※ ૧૫ મી ઓક્ટોબર' કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
વર્લ્ડ લાફીંગ ડે
વર્લ્ડ હેન્ડ વોશિંગ ડે
રોઝ ડે
પર્યાવરણ દિવસ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ નગરનો કચરો નગરબહાર ખાડાઓમાં ફેકવાની પ્રથા સૌ કયા દેશમાં શરૂ થઇ હતી ?
ગ્રીસ
બ્રિટન
એથેન્સ
પેરીસ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ કયા દેશમાં ટીવી વસાવવા માટે લાયસન્સની જરૂર પડે છે ?
ભારત
ચીન
અમેરિકા
ઇંગ્લેન્ડ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ પ્રસિદ્ધ 'બાલારામ પેલેસ' કયા જિલ્લામાં આવેલો છે ?
સાબરકાંઠા
અમરેલી
બનાસકાંઠા
મહેસાણા
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ કાચબો' કયા પ્રકારનું પ્રાણી છે ?
ખેચર
ભૂચર
જળચર
ઉભયજીવી
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ જમીન તથા પાણી બંનેમાં રહી શકે તેવા પ્રાણીઓને કયા નામથી ઓળખાય છે ?
ભૂચર
ખેચર
જળચર
ઉભયજીવી
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ પરદેશથી આવતા પક્ષીઓને કયા નામથી ઓળખાય છે ?
ફોરેનર
એનઆરઆઈ
વિલાયતી
યાયાવર
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ કચ્છના કયા પ્રદેશનું ઘાસ એશિયાનું સૌથી ઊંચું ઘાસ છે ?
બન્ની
માંડવી
ભુજ
નખત્રાણા
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ કચ્છનું કયું સ્થળ સૌથી મોટા સુરખાબનગર તરીકે જાણીતું છે ?
માંડવી
અબડાસા
ભુજ
અંજાર
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ 'બાપુ ગયાધાની એવોર્ડ' નીચેના પૈકી કયા કારણસર આપાય છે ?
૧૬ વર્ષની વય બહાદુરીભર્યા કાર્ય માટે
રમતગમત માટે
ફિલ્મ જગતમાં
સાહિત્ય માટે
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ રક્તવાહિનીઓ શરીરમાં શાની સાથે જોડાયેલ હોય છે ?
માથા
હૃદય
ધડ
પગ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું ?
દીવ
અમદાવાદ
સુરત
વાપી
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ ગુજરાતના કયા પર્વતનો આકાર સૂતેલા શિવના મુખ જેવો છે ?
પાવાગઢ
ચોટીલા
ધીણોધર
ગીરનાર
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ કવાંટ મેળો કયા જિલ્લામાં ભરાય છે ?
છોટાઉદેપુર
વલસાડ
વડોદરા
સુરત
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ કયા સ્થળ નજીક સાબરમતી નદી સમુદ્રમાં વિલીન થાય છે ?
બંગાળની ખાડી
કોપલીની ખાડી
કચ્છની ખાડી
કપૂરની ખાડી
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ 'કચ્છમાં સમુદ્ર-કિનારાની નજીકનાં મેદાનો ક્યા નામે ઓળખાય છે ?
કંઠીના મેદાન
તરુના મેદાન
કાંઠાના મેદાન
પમ્પાના મેદાન
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ 'કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે?
તબેલ
ભૂંગા
નાવડા
ઇગલું
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે ?
અંજાર
લખપત
નીરુણા
ગાંધીધામ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ કયા નામે ઓળખાય છે ?
પાનધ્રો વીજળી પ્રોજેક્ટ
લિગ્નાઇટ પ્રોજેક્ટ
અંજાર વીજ લીમીટેડ
આ પૈકી કોઈ નહિ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ 'કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ?
લખપત
અંજાર
મુંદ્રા
ભુજ
➖➖➖Rahul~Max➖➖➖
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો