✧ જનરલ નોલેજ ✧

•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•

***આભાર વિનોદભાઇ પરમાર***

રાહુલ※ અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા ?
A.પ્રણવ મહેતા
B.મૃણાલી દેસાઈ
C.રાજેશ પંડ્યા
D.વિક્રમ સારાભાઈ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ?
A.પાલનપુર
B.વિસનગર
C.અમદાવાદ
D.વડોદરા

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ અમદાવાદ - મુંબઇ વચ્ચે રેલવે લાઇન કયારે બની હતી?
A.૧૮૫૦ - ૧૮૫૪
B.૧૮૬૦ - ૧૮૬૪
C.૧૮૭૦ - ૧૮૭૪
D.૧૮૮૦ - ૧૮૮૪

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ અમદાવાદ અને કંડલા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી જોડાયેલાં છે ?
A.રા ષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮-ડી
B. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮-સી
C.રા ષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮-બી
D.રાષ્ટ્રીય રીમાર્ગ નં. ૮-એ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે કઈ સાલમાં શરૂ થયો ?
A.વર્ષ ૨૦૦૧
B.વર્ષ ૨૦૦૨
C.વર્ષ ૨૦૦૩
D.વર્ષ ૨૦૦૪

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ અમરેલી જિલ્લાના કાઠી વસ્તીવાળા ગામોમાં કયું ભરત વધુ ભરાય છે ?
A. હીરા ભરત
B.મોતી ભરત
C.માણેક ભરત
D.ભરત ગૂંથણ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ અલંગ કયા જિલ્લામાં આવેલું છે?
A.ભાવનગર
B.સુરેન્દ્રનગર
C.પોરબંદર
D.કંડલા

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ આજવા ડેમ કોણે બનાવ્યો હતો?
A.ચીનુભાઈ મહેતા
B.મહારાજા સયાજીરાવ ગાયકવાડ
C.રાજારામ મોહનરાય
D.ઠક્કરબાપા

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ અલ્લાહબંધની રચના કયારે થઈ ?
A.૧૮૧૯ના ભૂકંપ પછી
B.૧૮૨૯ના ભૂકંપ પછી
C.૨૦૦૨ના ભૂકંપ પછી
D.૧૮૩૯ના ભૂકંપ પછી

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ગુજરાતના કયા જિલ્લામાં છે ?
A.દાંતા
B.પંચમહાલ
C.ડાંગ
D.અરવલ્લી

➖➖➖Rahul~Max➖➖➖

ટિપ્પણીઓ નથી: