※ કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે?
✔ભૂંગા
※ કયું અવકાશ સંશોધન કેન્દ્ર અમદાવાદને ગૌરવ બક્ષે છે ?
ઈન્ડિયન સ્પેસ એપ્લિકેશન સેન્ટર
※ કાનકડિયા પોતાના માળા શેના વડે બાંધે છે?
✔પોતાના થૂંક વડે
※ આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા કોણે સ્થાપી હતી?
✔જુગતરામ દવે
♡ http://rahulgkquiz.blogspot.in/?m=0 ♡
※ ‘મા પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે’ - નામનો મહાકાળીમાનો ગરબો કોણે લખ્યો છે ?
✔કવિ શામળ
※ હેમચંદ્રાચાર્યના કયા ગ્રંથમાં અપભ્રંશદૂહા જોવા મળે છે ?
✔ સિદ્ધહેમ શબ્દાનુશાસન
※ જયોતિસંઘની સ્થાપના કોણે કરી હતી?
✔મૃદુલા સારાભાઈ
※ નરસિંહે ગૃહત્યાગ કરી જંગલમાં જઈ કયા ભગવાનની આરાધના કરેલી?
✔શિવ
※ અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઇ સંસ્થા સ્થાપવામાં આવી?
✔ગૂજરાત વિદ્યાપીઠ
♡ http://rahulgkquiz.blogspot.in/?m=0 ♡
※ ગુજરાતમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કઇ સરકારી વાહન સેવા કાર્યરત છે?
✔ ‘૧૦૮’
※ ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા?
✔ડૉ. આઇ. જી. પટેલ
※ ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો કયા કાળમાં થયો?
✔ મૌર્ય કાળ
※ ગુજરાતના કયા આદિ કવિની રચનાઓ કૃષ્ણભકિતના રંગે રંગાયેલી જોવા મળે છે ?
✔નરસિંહ મહેતા
※ ભારતીય અવકાશ સંશોધનના પિતા કોણ છે?
✔ડૉ. વિક્રમ સારાભાઇ
♡ http://rahulgkquiz.blogspot.in/?m=0 ♡
※ કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી?
✔મેકલેન્ડ
※ વિસ્તારની દૃષ્ટિએ ગુજરાત ભારતમાં કયા સ્થાને આવે છે?
✔સાત
※ હરિજન આશ્રમમાં હૃદયકુંજ કોનું નિવાસસ્થાન હતું?
✔ગાંધીજી
※ શામળનું નોંધપાત્ર પ્રદાન કયા સાહિત્યપ્રકારમાં છે?
✔પદ્યવાર્તા
※ ગુજરાતના કયા જિલ્લામાં આદિવાસીઓની વસ્તી મોટી માત્રામાં છે ?
✔પંચમહાલ
♡ http://rahulgkquiz.blogspot.in/?m=0 ♡
※ જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે?
✔ઉમાશંકર જોષી
※ કાકાસાહેબ કાલેલકરે લખેલ ‘જીવનનો આનંદ’ અને ‘રખડવાનો આનંદ’ ગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો.
✔લલિત નિબંધ
※ નળ સરોવર પક્ષી અભ્યારણ તરીકે કયા વર્ષમાં જાહેર થયું ?
✔ઇ.સ. ૧૯૬૯
※ ગુજરાતના જાણીતા ભીલ લોકગાયિકા કોણ છે?
✔દિવાળીબહેન ભીલ
※ ગિરનારનો શિલાલેખ કઇ લિપિમાં કોતરાયેલો છે ?
✔બ્રાહ્મી
♡ http://rahulgkquiz.blogspot.in/?m=0 ♡
※ નરસિંહરાવ દિવેટિયાનો પ્રથમ કાવ્યસંગ્રહ કયો છે ?
✔કુસુમમાળા
※ કયા જિલ્લાઓ મહી નદી પરના બંધના કારણે લાભાર્થી બન્યા છે ?
✔પંચમહાલ, ખેડા, આણંદ
※ ‘ટૂંકી વાર્તા એટલે તણખો’ આ વિધાન કોનું છે?
✔ ગૌરીશંકર ત્રિપાઠી
※ ગુજરાતી સાહિત્યમાં આત્મકથા લખનાર સર્વપ્રથમ મહિલા કોણ હતાં?
✔શારદાબેન મહેતા
♡ http://rahulgkquiz.blogspot.in/?m=0 ♡
※ કયા કવિ ગરબીઓના કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે ?
✔ કવિ દયારામ
※ ગુજરાતની ક્રિકેટ ટીમ સૌપ્રથમ કયારે ‘રણજી ટ્રોફી’ની ફાઇનલમાં પ્રવેશી હતી ?
✔ઇ.સ.૧૯૫૦
※ ગાંધીજીનું સ્વરાજ અંગેનું ચિંતન કયા પુસ્તકમાં આલેખાયેલું છે?
✔ હિંદ સ્વરાજ
※ વ્યાવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે છીપ ઊછેર કેન્દ્ર કાર્યરત છે?
✔ સિક્કા
♡ http://rahulgkquiz.blogspot.in/?m=0 ♡
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો