☆ GK Quiz ☆

•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•

રાહુલ※ એક વર્ગમાં આંકડાશાસ્ત્ર વિષયમાં કુલ 60 ટકા વિધાર્થીઓ પાસ થાય છે. પાસ થનાર વિધાર્થીઓમાં વિશ્વાસનો ક્રમ 8 મો અને પાછળથી 29 મો છે તો કુલ વર્ગમાં કેટલા વિધાર્થી હશે ?
(A).60
(B).50
(C).45
(D).54

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ મારી ફોઇના પિતાના પુત્રની પુત્રી મારી શું થાય ?
(A).ફોઇ
(B).ભત્રીજી
(C).બહેન
(D).ભાણેજી

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ સાગર પોતાના ઘરેથી પૂર્વ દિશામાં 10 કિ.મી. ચાલે છે ત્યાર પછી તે ઉતર દિશામાં 5 કિ.મી. ચાલે છે. ત્યારબાદ તે પશ્ચિમ દિશામાં 10 કિ.મી. ચાલે છે. તો હવે તે પોતાના ઘરેથી કેટલા કિ.મી. દૂર હશે ?
(A).5 કિ.મી.
(B).10 કિ.મી.
(C).15 કિ.મી.
(D).25 કિ.મી.

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ 8, 25, 49, 36 કઇ સંખ્યા અન્ય ત્રણથી જુદી છે ?
(A).49
(B).25
(C).8
(D).36

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ 150 વ્યક્તિઓને 12 દિવસ ચાલે એટલો ખોરાક 200 વ્યક્તિઓને કેટલા દિવસ ચાલશે ?
(A).8
(B).9
(C).10
(D).11

                •┈┈┈••✦✿✦••┈┈┈•
http://rahulgkquiz.blogspot.in/?m=0
                •┈┈┈••✦✿✦••┈┈┈•

રાહુલ ※ કઇ બે નહીઓની વચ્ચેનો પ્રદેશ ’લાટ પ્રદેશ’ કહેવાતો ?
(A).હિરત-ભોગાવો
(B).ઓરસંગ-મહિ
(C).મહિ-રેવા
(D).વાત્રક- શેઢી

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ મોઢેરાનું સુર્ય મંદિર કોના સમયમાં બંધાયુ હતું ?
(A).કુમારપાલ
(B).વીર ધવલ
(C).પિસલદેવ
(D).ભીમદેવ પહેલો

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ વિશ્વમાં સૌથી મોટો ખંડ કયો છે ?
(A).અમેરીકા
(B).યુરોપ
(C).એશિયા
(D).ઓસ્ટ્રેલિયા

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ ગુજરાતના ઇતિહાસમાં ’અશોક’ તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે.
(A).કુમારપાળ
(B).ભીમદેવ પહેલો
(C).સિધ્ધરાજ જયસિંહ
(D).અજયપાળ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ બંકિમચંદ્રનું ’વંદેમાતરમ’ ગીત કઇ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ?
(A).ચંપારણ સત્યાગ્રહ
(B).દાંડીકૂચ
(C).હિંદુછોડો લડત
(D).બંગભંગની લડત

➖➖➖Rahul~Max➖➖➖

ટિપ્પણીઓ નથી: