•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•
રાહુલ ※ ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ?
(A).વિનોબા ભાવેએ
(B).દાદાભાઇ નવરોજીએ
(C).ગાંધીજીએ
(D).લોકમાન્ય ટિળકે
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ પ્રથમ વિશ્વયુધ્ધનો સમયગાળો કયો હતો ?
(A).1931-35
(B).1914-18
(C).1911-14
(D).1939-45
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ શ્રી વલ્લભાઇ પટેલ સત્યાગ્રહની કઇ લડતથી પ્રભાવિત થઇને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા ?
(A).દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ
(B). ચંપરણનો સત્યાગ્રહ
(C).અમદાવાદનો સત્યાગ્રહ
(D).ખેડા સત્યાગ્રહ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઇ લિપિમાં છે ?
(A).બ્રાહમી
(B).ખરોષ્ઢિ
(C).ઇરાની
(D).હજુ લીપી ઓળખાઇ નથી
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?
(A).કુતુબુદીન બખ્તિયારે
(B).કુતુબુદીન ઐબિકે
(C).શિહાબુદીન ધોરી
(D).મહમૂદ ગઝનવીએ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ હૈદ્રાબાદ કઇ નદીના કિનારે આવેલુ છે ?
(A).મૂસી
(B).તુંગભદ્રા
(C).ગોદાવરી
(D).મહી
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ દક્ષિણ ભારતની સૌથી વધુ લાબી નદી કઇ છે ?
(A).નર્મદા
(B).ગોદાવરી
(C).કાવેરી
(D).કૃષ્ણા
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ ભારતનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટુ રાજય કયું છે ?
(A).મધ્યપ્રદેશ
(B).બિહાર
(C).રાજસ્થાન
(D).ઉત્તરપ્રદેશ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ ભારતમાં સૌથી વધારે આયાત શેની થાય છે ?
(A).લોખંડ
(B).કપાસ
(C).ખાતર
(D).ખનિજ તેલ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ વિશ્વમાં સૌથી વધારે રબર કયા દેશમાં પેદા થાય છે ?
(A).મલેશિયા
(B).ભારત
(C).શ્રીલંકા
(D).બ્રાઝીલ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ ગુજરાત શેના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને આવે છે ?
(A).એરંડા
(B).રાય
(C).તલ
(D).તમાકુ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઇ છે ?
(A).ભાદર
(B).ભોગાવો
(C).આજી
(D).મોજ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગ રૂપે કઇ ટેકરીઓ આવેલી છે ?
(A).આરાસુરની
(B).માંડવીની
(C).ગીરની
(D).જૈસોરની
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ સમગ્ર ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલા સે.મી. થાય છે ?
(A).82 સે.મી.
(B).81 સે.મી.
(C).80 સે.મી.
(D).83 સે.મી.
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ ※ ગુજરાત રાજયમાં કુલ કેટલા અભ્યારણ્ય આવેલા છે ?
(A).20
(B).10
(C).15
(D).30
➖➖➖Rahul~Max➖➖➖
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો