♡ સામાન્ય જ્ઞાન ♡

રાહુલ※ ગુજરાતના કયા જીલ્લામાં બાજરી વધુ પાકે છે ?
A વલસાડ
B ભાવનગર
C મહેસાણા 
D બનાસકાંઠા

_________રાહુલ~મેક્સ___________

રાહુલ※ ભારતની કૃષિ અનુકૂળતામાં એક બાબત ખોટી છે તે જણાવો ?
A વિશાળ કદના ખેતરો 
B વિશાળ ફળ્દ્રુપ મેદાનો
C અનુકૂળ મોસમી આબોહવા 
D કુશળ અને મહેનતુ ખેડુતો

_________રાહુલ~મેક્સ___________

રાહુલ※ ઉત્તર ભારતમાં ખરીફ પાક અને દક્ષિણ ભારતમાં રવિપાક તરીકે ઉગાડવામાં આવત્ઓ પાક ક્યો છે ?
A ઘઉં
B ડાંગર
C તલ 
D સરસવ

_________રાહુલ~મેક્સ___________

રાહુલ※ નીચેનાંમાંથી ક્યું જોડકું ખોટું છે તે જણાવો ?
A કૃષ્ણા નદી મુખત્રિકોણ પ્રદેશ – આંધ્ર પ્રદેશ
B મહાનદી મુખત્રિકોણ પ્રદેશ – ઓરિસ્સા
C ગોદાવરી નદી મુખત્રિકોણ પ્રદેશ – ગુજરાત
D કાવેરી નદી મુખત્રિકોણ પ્રદેશ – તમિલનાડુ

_________રાહુલ~મેક્સ___________

રાહુલ※ નીચેના ક્યા રાજ્યમાં સ્પષ્ટ વાવેતર વિઅસ્તારના 90.8 ટકા વિસ્તારમાં સિંચાઇઅ થાય છે

A હરિયાણા
B ગુજરાત
C પંજાબ 
D આંધ્રપ્રદેશ

_________રાહુલ~મેક્સ___________

રાહુલ※ ગુજરાતમાં ક્યા જિલ્લામાં ઊંચી જાતનો ચૂનાનો પથ્થર મળે છે ?
A પાલનપુર
B જૂનાગઢ
C જામનગર 
D અમરેલી

_________રાહુલ~મેક્સ___________

રાહુલ※ ગુજરાતમાં સૌથી મહત્વનું ખનીજતેલ ક્ષેત્ર ક્યું છે ?
A કલોલ
B અંકલેશ્વર
C ગાંધીનગર 
D લુણેજ

_________રાહુલ~મેક્સ___________

રાહુલ※ વિશ્વમાં એન્થ્રેસાઇટ કોલસોઆનું પ્રમાણ કેટલું છે ?
A 4 ટકા
B 15 ટકા
C 10 ટકા
D 5 ટકા

_________રાહુલ~મેક્સ___________

રાહુલ※ હિન્દુસ્તાન કૉપર લિમિટેડ સંસ્થા ક્યા ઉદ્યોગ સાથે સંકળાયેલી છે ?
A કલાઇ ગાળણ 
B ચાંદી ગાળણ
C ઍલ્યુમિનિયમ ગાળણ
D તાંબું ગાળણ

_________રાહુલ~મેક્સ___________

રાહુલ※ નીચેનામાંથી એક જોડકું ખોટું છે ? જણાવો
A લોખંડનું પહેલું આધુનિક કારખાનું – 1830
B સુતરાઉ કાપડની પહેલી મિલ – 1854
C શણ ઉદ્યોગનું પહેલું કારખાનું – 1885
D રાસાયણિક ખાતરનું પહેલું કારખાનું – 1906

_________રાહુલ~મેક્સ___________

ટિપ્પણીઓ નથી: