※ ભારતમાં ખેત આધારી ચીજવસ્તુઓ સિવાયની ચીજવસ્તુઓને પ્રમાણીત કરવા …. માર્ક વપરાય છે ?
A આઇ.એમ.એસ.
B આઇ.એસ.આઇ.
C એફ.એસ.આઇ.
D એગમાર્ક
※ ગ્રાહક શોષણ થવાનું એક કારણ છે ?
A સરકારનો હસ્તક્ષેપ
B પ્રજાની નિરક્ષરતા
C ગ્રાહક આંદોલન
D ગ્રાહક જાગૃતિ
※ દેશભરમાં…….. જેટલી જિલ્લા ગ્રાહક અદાલતો આવેલી છે ?
A 350
B 500
C 460
D 850
※ ભારતની મધ્યસ્થ બૅન્ક કઇ છે ?
A રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા
B કૉઓપરેટીવ બૅન્ક ઑફ ઇન્ડિયા
C રાષ્ટ્રીય બૅન્ક ઑફ ઇન્ડિયા
D સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા
※ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામતની જોગવાઇ કરવામાં આવી છે ?
A 28 %
B 33 %
C 30 %
D 50 %
※ ભારતમાં 2001માં કેટલા ટકા વ્યક્તિઓ સાક્ષર હતી ?
A 38.32 %
B 65.38 %
C 28.38 %
D 75.33 %
※ કઇ સમસ્યા વૈશ્વિક છે ?
A જ્ઞાતિવાદ
B આંતકવાદ
C કોમવાદ
D ભાષાવાદ
※ એન.એલ.એફ.ટી – ત્રિપુરા, ઉલ્ફા …… ?
A નાગાલૅન્ડ
B પંજાબ
C આંધ્ર પ્રદેશ
D અસમ
※ કોઇ પણ એક ભાષા સમજવાની સાથે વાંચી અને લખી શકે તે વ્યક્તિને શુ કહેવાયમાં આવે છે ?
A અજ્ઞાની
B બૌદ્ધિક
C નિરક્ષર
D સાક્ષર
※ આપણે કોના દ્વારા શાસિત સમાજ છીએ ?
A સરકાર
B સમાજ
C કાયદા
D પૂર્વજો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો