☆ ક્વિજ ☆

•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•

મેક્સ ※ ક્યો સડકમાર્ગ ગ્રેન્ડ ટ્રંક રોડ નામે ઓળખાય છે ?
A મુંબઇથી કોલકાતા 
B દિલ્લીથી મુંબઇ
C દિલ્લીથી ચેન્નાઇ 
D દિલ્લીથી કોલકાતા

________રાહુલ~મેક્સ__________

મેક્સ ※ ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની કુલ લંબાઇઅ કેટલી છે ?
A 19,379 કિમી 
B 28,510 કિમી
C 21,000 કિમી
D 18,379 કિમી

__________રાહુલ~મેક્સ__________

મેક્સ ※ ફ્રાંન્સ અને ઇંગ્લેન્ડમાં ઉત્પાદનનાં સાધનોની ફાળવણીની કઇ પદ્ધતિ પ્રવર્તે છે ?
A મૂડીવાદી 
B સમાજવાદી
C મિશ્ર અર્થતંત્રની 
D બજાર પદ્ધતિ

_________રાહુલ~મેક્સ__________

મેક્સ ※ વિકાસશીલ દેશોમાં વસતીવૃદ્ધિનો વાર્ષિક દર કેટલો હોય છે ?
A 2 ટકા 
B 2.3 ટકા
C 1.4 ટકા
D 3 ટકા

__________રાહુલ~મેક્સ__________

મેક્સ ※ પ્રદૂષણનો ફેલાવો અટકાવવા માટે બળતણ તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે છે ?
A પેટ્રોલ 
B ડીઝલ
C કેરોસીન 
D સી.એન.જી.(કુદરતી વાયુ)

__________રાહુલ~મેક્સ__________

મેક્સ ※ આયોજન પંચના જણાવ્યા મુજબ ભારતમાં શહેરી વિસ્તારમાં પ્રતિ વ્યક્તિને દરોજ કેટલી કૅલેરી મળે તેટલો પૌષ્ટીક ખોરાક મળવો જોઇએ ?
A 1900 
B 2100
C 3200 
D 2400

__________રાહુલ~મેક્સ__________

મેક્સ ※ રોજગારીના અભાવે વર્ષના 3 થી 5 મહિના અનૈચ્છિક રીતે બેકાર રહેતા લોકોની બેકારી ક્યા પ્રકારની બેકારી છે ?
A પ્રચ્છન બેકારી
B ઔદ્યોગિક બેકારી
C માળખાગત બેકારી
D મોસમી બેકારી

__________રાહુલ~મેક્સ__________

મેક્સ ※ સપ્ટેમ્બ 2004 સુધીમાં ભારતમાં કેટલા બેરોજગાર નોંધાયા હતા ?
A 4.08 કરોડ 
B 4.20 કરોડ
C 3.40 કરોડ 
D 4.80 કરોડ

__________રાહુલ~મેક્સ__________

મેક્સ ※ ગ્રાહક સુરક્ષા ધારો હેઠળ કઇ સેવાનો સમાવેશ કરવામાં આવ્યો નથી ?
A બૅન્કીંગ 
B પોલીસ
C કૃષિ 
D વીજળી

__________રાહુલ~મેક્સ__________

મેક્સ ※ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ગ્રાહક આંદોલનની શરૂઆત ક્યા દેશમાં શરૂ થઇ હતી ?
A યુ.એસ.એ. 
B જાપાન
C ફ્રાન્સ 
D ઇંગ્લેન્ડ

__________રાહુલ~મેક્સ__________

ટિપ્પણીઓ નથી: