✧ General Knowledge ✧

※ પ્રોજેકટ ટાઇગર પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
A ઇ.સ. 1976
B ઇ.સ. 1873
C ઇ.સ. 1973 
D ઇ.સ 1876

※ ભારતમાં સૌથી ઘઊંનું ઉત્પાદન કયા રાજયમાં થાય છે ?
A પંજાબ
B ઉત્તર પ્રદેશ 
C હરિયાણા
D મહારાષ્ટ્ર

※ કયા પ્રકારની ખેતીમાં જંગલો કાપીને ખેતી કરવામાં આવે છે ?
A બાગાયતી
B શુષ્ક અને આદ્રત
C આત્મનિર્વાહ
D સ્થળાંતરિત

※ ચોમાસામાં થતા પાકને કયા પાક તરીકે ઓળખવામાં આવે છે ?
A ખરીફ 
B રવી
C જાયદ
D ઉનાળુ

※ પૃથ્વી પર જળસંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે ?
A મહાસગર
B વૃષ્ટિ 
C સરોવર
D નદી

※ વિશ્વમાં મૅંગેનિઝનો સૌથી વધુ જથ્થો ક્યા દેશ પાસે છે ?
A ભારત
B ઝિમ્બાબ્વે 
C ચીન
D જાપાન

※ વિશ્વમાં સૌથી વધુ ઊર્જા સામાંથી મેળવે છે ?
A ખનીજ તેલમાંથી
B પરમાણુ શક્તિમાંથી
C ખનીજ કોલસામાંથી 
D કુદરતી વાયુમાંથી

※ ક્યું પરિબળ વાસ્તવમાં સૂર્ય શક્તિનું જ એક સ્વરૂપ છે ?
A વરસાદ
B પવન 
C ગૅસ
D કોલસો

※ નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી તે શોધી ઉત્તર લખો ?
A કાળો હિરો – કોલસો
B સૌથી શુદ્ધ ઊર્જાશક્તિ – કુદરતી વાયુ
C ધુવારણ – ગુજરાતનું સૌથી મોટું જલ વિદ્યુતમથક 
D સફેદ કોલસો – જલવિદ્યુત

※ ભારતમાં ક્યો ઉધોગ સૌથી મોટા પાયા પરનો ઉધોગ છે ?
A લોખંડ-પોલાદ
B ઇલેક્ટ્રોનિક્સ
C શણ
D સુતરાઉ કાપડ

ટિપ્પણીઓ નથી: