✤ સામાન્ય જ્ઞાન ✤

•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•

રાહુલ※ C.R.P.C માં છેલ્લો સુધારો ક્યારે થયેલો?
A)૨૦૦૨
B)૨૦૦૬
C)૨૦૦૯
D)૧૯૮૪

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ I.P.C કલમ-૩૭૨માં શાનો ઉલ્લેખ છે?
A)ધાડ
B)મર્ડર
C)લૂંટ
D)ચોરી

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ ક્યા ગ્રહનો પરિભ્રમણકાળ સૌથી વધારે છે?
A)મંગળ
B)શુક્ર
C)ગુરુ
D)શનિ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ વેટિકન સીટી દેશ નું ચલણ શું છે?
A)યુઆન
B)ડોલર
C)લીચ
D)ટકા 

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ કાર મ્યુઝીયમ ક્યાં આવેલું છે?
A)ગોંડલ
B)રાજકોટ
C)ઊના
D)મોરબી

               •┈┈┈••✦✿✦••┈┈┈•
http://rahulgkquiz.blogspot.in/?m=0
               •┈┈┈••✦✿✦••┈┈┈•

રાહુલ ※ કૂતરાનું પૂર્વજ પ્રાણી ક્યુ?
A) શિયાળ
B) રીંછ
C) વરૂ
D) ઝરખ

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ ક્યુ પ્રાણી વર્ષ દરમિયાન સૌથી વધારે બચ્ચા પેદા કરે છે?
A) કુતરુ
B) સસલું
C) બિલાડી
D) ડુક્કર

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ ક્યુ પાલતું પ્રાણી તેના સામાજિક સમૂહ માં રહેતું નથી
A) કૂતરું
B) બિલાડી 
C) ગાય
D) ઘેટું

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ માદા ગધેડાને અંગ્રેજીમાં શું કેહવાય?
A) હેલી
B) કેની
C) મેરી
D) જેની 

➖➖➖Rahul~Max➖➖➖

રાહુલ ※ શિયાળની પૂંછડીને શુ કેહવાય?
A) બ્રશ
B) ક્રશ
C) ફ્રશ
D) ગ્રાસ

➖➖➖Rahul~Max➖➖➖

ટિપ્પણીઓ નથી: