રાહુલ ※ નીચે દર્શાવેલા સિંચાઇના મધ્યમમાં એક ખોટું છે તે શોધીને લખો ?
A કૂવા
B નદીઓ
C તળાવો
D અખાતો
રાહુલ ※ ખનીજોમાં સૌપ્રથમ કઇ ખનીજ ઉપયોગમાં આવી હશે ?
A લોખંડ
B સોનું
C તાંબુ
D પિત્તળ
રાહુલ ※ નીચેનામાંથી કઇ ધાતું હલકી નથી ?
A મૅંગેનીઝ
B બૉક્સાઇટ
C પ્લેટિનમ
D ટીટાનિયમ
રાહુલ ※ ગુજરાતમાં બાયોગૅસ બનાવવાની શરૂઆત ક્યારે થઇ ?
A 1954
B 1945
C 1975
D 1956
રાહુલ ※ નીચેનામાંથી ક્યું ઊર્જાસ્ત્રોત બિનવ્યાપારિક નથી ?
A જલાઉ લાકડું
B લક્કડીયો કોલસો
C છાણ
D ખનીજતેલ
રાહુલ ※ બ્રિટનના સહકારથી લોખંડ-પોલાદનું ક્યું કેન્દ્ર સ્થાપવામાં આવ્યું ?
A રાઉલકેલા
B બોકારો
C ભિલાઇ
D દુર્ગાપુર
રાહુલ ※ બજાજ ઓટો એ ક્યા ક્ષેત્રનો ઉદ્યોગ છે ?
A સંયુક્ત
B જાહેર
C ખાનગી
D સહકારી
રાહુલ ※ ભારતનું સૌથી મોટું અને શ્રેષ્ઠ બંદર ક્યું છે ?
A હલ્દિયા
B કંડલા
C મુંબઇ
D કોલકાતા
રાહુલ ※ ભારતની દક્ષિણ મધ્ય-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?
A ગાઝિયાબાદ
B ગોરખપુર
C સિકંદરાબાદ
D અમદાવાદ
રાહુલ ※ સમાજવાદમાં ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય છે ?
A નિયોજકની
B બજારતંત્રની
C રાજયની
D આયોજનપંચની
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો