※ જાંબુઘોડા અભયારણ્ય કયા પ્રાણી માટેનું અભયારણ્ય છે ?
નીલગાય
રીંછ
ચિંકારા
જરખ
※ રાજ્યસભાના કેટલા સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે ?
1/4
1/2
1/3
1/5
※ શ્રીનગર શહેર કઇ નદીના કિનારે વસેલું છે ?
સિંધુ
રાવી
ઝેલમ
તાવી
※ 14 મી વસ્તી ગણતરી-2015 મુજબ ગુજરાતમાં સિંહોની સંખ્યા કેટલી થઇ ?
525
423
523
425
※ ગુજરાતનું સૌથી મોટું પ્રાચીન બંદર કયું છે ?
લોથલ
કંડલા
વેરાવળ
પોરબંદર
※ પ્રાણીઓના વર્તન અંગેનું વિજ્ઞાન એટલે ?
ઇકોલોજી
ઇથોલોજી
બાયોલોજી
હાઇજીન
※ રાજ્યના વહીવટી વડા કોણ છે ?
મુખ્યમંત્રી
રાજ્યપાલ
મુખ્ય સચિવ
નાણાંમંત્રી
※ વૌઠા કેટલી નદીઓનું સંગમસ્થાન છે ?
ચાર
પાંચ
છ
સાત
※ પ્રકાશવર્ષ શાનો એકમ છે ?
અંતરનો
અવકાશનો
ગતિનો
સમયનો
※ પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો છે ?
મંગળ
શુક્ર
બુધ
ગુરુ
આભાર હરીભાઇ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો