રાહુલ※ હુમાયુના ભવ્ય મકબરાનું નિર્માણ કોણ્ર કરાવ્યુ હતું ?
A ખલીદાબીબીએ
B નૂરજંહાએ
C હમીદાબેગમે
D મુમતાજ મહલે
રાહુલ※ હમ્પી સ્મારકસમૂહ ક્યા રાજયમાં છે ?
A કર્ણાટક
B આંધ્રપ્રદેશ
C મહારાષ્ટ્ર
D ઉત્તરાખંડ
રાહુલ※ ખાસી પહાડોમાં આવેલું પવિત્ર ઉપવન ક્યું છે ?
A ઇરિંગોલકાવૂ
B લિંગદોહ
C વની
D દેવરહતી
રાહુલ※ જમીનની પરિપક્વતા નક્કી કરતું પરિબળ કયું છે ?
A ઢોળાવ
B આબોહવા
C સમયગાળો
D ફળદ્રુપતા
રાહુલ※ દચીગામ અભયારણ્ય કયા રાજયમાં આવેલું છે ?
A ઉત્તર પ્રદેશ
B તમિલનાડુ
C જમ્મુ-કશ્મીર
D અસમ
રાહુલ※ ચીડના રસમાંથી શું મળે છે ?
A રબર
B આયોડિન
C ટર્પેન્ટાઇન
D લાખ
રાહુલ※ ભારતમાં કયું રાજય સૌથી વધુ ચા પકવે છે ?
A અસમ
B પશ્વિમ બંગાળા
C કેરળ
D હિમાચલ પ્રદેશ
રાહુલ※ ચરોતર પ્રદેશ કયા પાક માટે જાણીતો છે ?
A કપાસ
B શેરડી
C તમાકુ
D નગફળી
રાહુલ※ હીરાકુંડ યોજના ક્યા રાજયની મહત્વની બહુહેતુક યોજના છે ?
A બિહાર
B ઓરિસ્સા
C ઝારખંડ
D મહારાષ્ટ્ર
રાહુલ※ બૉક્સાઇટ સૌપ્રથમ ફ્રાંન્સના ક્યા સ્થળેથી મળી આવ્યું હતું ?
A લુઇ-બર્ગર
B લે-બોક્સ
C લુ- લેસબોક્સ
D લુઇસ-બોક્સ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો