રાહુલ ※ આર્થિક વિકાસનો ખ્યાલ કેવો છે ?
A વિસ્તૃત
B મર્યાદિત
C સામાજિક
D સંકુચિત
રાહુલ ※ બજાર પદ્ધતિમાં સૌથી વધુ મહત્વ કોને હોય છે ?
A બજાર
B શ્રમ
C મૂડી
D વેપાર
રાહુલ ※ બજારતંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવામાં આવે તેવી વ્યવસ્થા એટલે…….
A કાનગીકરણ
B વૈશ્વિકીકરણ
C બજારતંત્ર
D ઉદારીકરણ
રાહુલ ※ વિશ્વભરમાં ક્યા દિવસને પર્યાવરણદિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે ?
A 10 ડિસેમ્બર
B 5 જૂન
C 21 ઑક્ટોબર
D 15 માર્ચ
રાહુલ ※ કઇ યોજના દ્વારા શહેરી વિસ્તારમાં રહેતા ગરીબોને પાકા મકાનો બાંધવા માટે સહાય આપવામાં આવે છે ?
A અંત્યોદય યોજના
B પ્રધાનમંત્રી આવાસ યોજના
C રાષ્ટ્રીય આવાસ યોજના
D વાલ્મીકી-આંબેડકર આવાસ યોજના
રાહુલ ※ માનવ સંસાધન વિકાસ કાર્યક્રમોથી ક્યા રાજ્યમાં ગરીબી ઘટી છે ?
A ઓરિસ્સા
B અસમ
C બિહાર
D ગુજરાત
રાહુલ ※ જથ્થાબંધ ભાવાંકમાં કેટલી વસ્તુઓનો સમાવેશ થાય છે ?
A 360
B 540
C 460
D 245
રાહુલ ※ બજારનો રાજા કોણ ગણાય છે ?
A વેપારી
B વિક્રેતા
C ઉત્પાદક
D ગ્રાહક
રાહુલ ※ એગમાર્ક અને ISI માર્ક વાપરવાની પરવાનગી કોણ આપે છે ?
A DMI
B MDI
C IMD
D CAC
રાહુલ ※ CAC ની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
A ઇ.સ. 1963
B ઇ.સ. 1886
C ઇ.સ. 1955
D ઇ.સ. 1947
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો