☆GK & Quizzes ☆

•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•

રાહુલ ※ ભારતમાં ચોખાનું ઉત્પાદન સૌથી વધારે ક્યાં થાય છે ?
બિહાર
પશ્ચિમ બંગાળ
આંધ્ર પ્રદેશ
મધ્ય પ્રદેશ

〰〰〰Rahul~Max〰〰〰

રાહુલ ※ ભારતમાં વિદ્યુત આપૂર્તિ સૌથી પહેલા ક્યાં શરુ કરવામાં આવી ?
કોલકાતા
ચેન્નાઈ
દિલ્લી
હૈદરાબાદ

〰〰〰Rahul~Max〰〰〰

રાહુલ ※ ભારતમાં કઈ જગ્યાએ લોકલ ટાઈમ અને ભારતીય સ્ટાન્ડર્ડ ટાઈમ એક સરખા થાય છે ?
અલ્હાબાદ
મુંબઈ
કોલકાતા
મદ્રાસ

〰〰〰Rahul~Max〰〰〰

રાહુલ ※ નીચેનામાંથી તે નદી કઈ છે જે પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે અને જ્વાર -નંદમુખ (બેલાસંગમ) બનાવે છે ?
યમુના
કૃષ્ણા
નર્મદા
ગોદાવરી

〰〰〰Rahul~Max〰〰〰

રાહુલ ※ બેલાપુર શેના માટે જાણીતું છે ?
કાચની બંગડી માટે
હીરાની ખાણ માટે
લખવાના કાગળ માટે
ખાતરના ઉત્પાદન માટે

〰〰〰Rahul~Max〰〰〰

રાહુલ ※ નીચેનામાંથી કયા રાજ્યમાં સૌથી વધારે રબરનું ઉત્પાદન થાય છે ?
તમિલનાડુ
કર્ણાટક
આસામ
કેરળ

〰〰〰Rahul~Max〰〰〰

રાહુલ ※ છોટા નાગપુરના ઉચ્ચ ક્ષેત્રમાં જોવા મળતો પૈટ્સ (ધબ્બો) શું છે ?
લેટેરાઈટ નિક્ષેપ
બંધ
અયોગ્ય ભૂમિ
ખારી લક્ષણ

•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•

રાહુલ ※ ચા ઉત્પન્ન થાય છે ....................
પર્વત પર
પઠાર (ઉચ્ચ ભાગ) પર
પર્વતીય ઘાટી પર
પહાડી ઢાળ પર

〰〰〰Rahul~Max〰〰〰

રાહુલ ※ ભારતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ આવેલા છે ?
110
175
150
165

〰〰〰Rahul~Max〰〰〰

રાહુલ ※ વિશ્વના કુલ ચાના કેટલા ટકા ઉત્પાદન ભારતમાં થાય છે ?
49 %
45 %
69 %
43 %

〰〰〰Rahul~Max〰〰〰

રાહુલ ※ કચ્છમાં આવેલ નાના ડુંગરોની હારમાળા કયા નામે ઓળખાય છે ?
આરાસુર
તારંગા
ડુંગરધાર
બરડાનો ડુંગર

〰〰〰Rahul~Max〰〰〰

રાહુલ ※ કેન્દ્ર સરકારની લેબોરેટરી CSIRની ઓફિસ ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલી છે ?
અમદાવાદ
વડોદરા
ભાવનગર
આણંદ

〰〰〰Rahul~Max〰〰〰

રાહુલ ※ ગુજરાતમાં હોઝિયરી ઉદ્યોગનો વિકાસ ક્યાં થયો છે ?
ભાવનગર
જામનગર
અમદાવાદ
હિંમતનગર

〰〰〰Rahul~Max〰〰〰

રાહુલ ※ શેરડીનો મુખ્ય પાક ગણદેવીમાં થાય છે તે કયા જિલ્લામાં આવેલું છે ?
સુરત
વલસાડ
ભરૂચ
પંચમહાલ

〰〰〰Rahul~Max〰〰〰

રાહુલ ※ નીચેનામાંથી કયો ઉદ્યોગ ગુજરાતનો ગૃહ ઉદ્યોગ નથી ?
કિનખાબ
પટોળા
ભરતકામ
સિલ્ક

〰〰〰Rahul~Max〰〰〰

ટિપ્પણીઓ નથી: