※ 🏻વ્યસનમુકિત અભિયાન સૌપ્રથમ કયાં શરૂ થયું?
જવાબ:- કનોરિયા હોસ્પિટલ-ગાંધીનગર
※ નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે?
જવાબ:- રૂપાલ
※ 🏻 ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે ?
જવાબ:- વલય પરીખ
※ 🏻 ગુજરાતી સાહિત્યમાં ‘આદિ વિવેચક’ તરીકે કોણે નામના મેળવી છે?
જવાબ:- નવલરામ
※ સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું?
જવાબ:- કાદંબરી
※ 🏻 અંબાજી તીર્થ કઇ પર્વતમાળામાં આવેલું છે ?
જવાબ:- અરવલ્લી
※ 🏻 ગુજરાતનું કયું સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે ?
જવાબ:- રાજકોટ
※ 🏻ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે?
જવાબ:- ઉકાઇ
※ 🏻 એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે?
જવાબ:- સિવિલ હૉસ્પિટલ-અમદાવાદ
※ 🏻 ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ?
જવાબ:- મધ્ય ગુજરાત
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો