11. ઈ.સ.1972 માં પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોની બેઠક ક્યા શહેરમાં મળી હતી ?
A. બ્રાઝિલ રીઓ દ જનીરો શહેરોમાં
B. સ્વિડનના પાટનગર સ્ટૉકહોમમાં✅
C. ડેન્માર્કના પાટનગર કોપનહૅગનમાં
D. ભારતના પાટનગર દિલ્લીમાં
➖➖➖રાહુલ_મેક્સ➖➖➖
12. પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયા દ્ધારા કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે ?
A. 15 કરોડ
B. 7 કરોડ
C. 18 કરોડ
D. 14 કરોડ✅
➖➖➖રાહુલ_મેક્સ➖➖➖
13. સેન્દ્રિય કચરો સડવાથી કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે ?
A. 7 કરોડ✅
B. 2 કરોડ
C. 9 કરોડ
D. 11 કરોડ
➖➖➖રાહુલ_મેક્સ➖➖➖
14. ડાંગરની ખેતી દ્ધારા કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે ?
A. 15 કરોડ✅
B. 12 કરોડ
C. 7 કરોડ
D. 21 કરોડ
➖➖➖રાહુલ_મેક્સ➖➖➖
15. નીચેના પૈકી ક્યા વાયુને ગ્રીનહાઉસ વાયુ તરીકે ઓળખવામાં આવે છે ?
A. ઑક્સિજન
B. હાઈડ્રોજન
C. મિથેન✅
D. નાઈટ્રોજન
➖➖➖રાહુલ_મેક્સ➖➖➖
16. ગ્રીન હાઉસ ઈફેક્ટ્માં ક્યો વાયુ સક્રિય ભાગ ભજવે છે ?
A. હાઈડ્રોજન
B. ઑક્સિજન
C. નાઈટ્રોજન
D. કાર્બન ડયૉક્સાઇડ✅
➖➖➖રાહુલ_મેક્સ➖➖➖
17. નીચેના પૈકી ક્યા દેશમાં સૌથી વધારે વરસાદ પડે છે ?
A. રશિયા
B. બ્રાઝિલ
C. ફિલિપીન્ઝ✅
D. ઈરાન
➖➖➖રાહુલ_મેક્સ➖➖➖
18. નીચેના પૈકી ક્યા દેશમાં સૌથી વધારે ઠંડી પડે છે ?
A. નૉર્વે✅
B. રશિયા
C. ઈરાન
D. બ્રાઝિલ
➖➖➖રાહુલ_મેક્સ➖➖➖
19. નીચેના પૈકી ક્યા દેશમાં સૌથી વધારે ગરમી પડે છે ?
A. ઈરાક
B. બ્રાઝિલ
C. ફિલિપીન્ઝ
D. સાઉદી અરેબિયા✅
➖➖➖રાહુલ_મેક્સ➖➖➖
20. મેકોલેને ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂ કરવાનો વિચાર ક્યારે આવ્યો ?
A. ઈ.સ. 1834 માં✅
B. ઈ.સ. 1828 માં
C. ઈ.સ. 1830 માં
D. ઈ.સ. 1838 માં
➖➖➖રાહુલ_મેક્સ➖➖➖
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો