1. ઈ.સ. 1857નો સ્વાતંત્ર્યસંગ્રામ નિષ્ફળ ગયો એ માટે કયું કારણ ખરું નથી ?
A. સંગ્રામમાં કેન્દ્રીય સંગઠનનો અભાવ હતો
B. હિંદી સિપાઈઓમાં દેશદાઝની ભાવના ન હતી✅
C. સંગ્રામની શરૂઆત નિશ્ચિત તારીખ કરતા વહેલી થઈ
D. સંગ્રામના નેતાઓમાં પ્રદેશિક ભાવના હતી , પરંતુ રાષ્ટ્રીય ભાવના ન હતી
🖌🖌🖌રાહુલ~મેક્સ🖌🖌🖌
2. જૂન , 1858માં ગુજરાતમાં સ્વાતંત્ર્યસંગ્રામનો આરંભ કોણે કર્યો હતો ?
A. ખેડા જિલ્લામાં આણંદના મુખી ગરબડદાસ પટેલે
B. અમદાવાદની 7મી લશ્કરી ટુકડીએ✅
C. રાજપીપળાના નાંદોદની ભારતીય સૈનિકોની ટુકડી એ
D. ઊમરપુર જોધા માણેકે
🖌🖌🖌રાહુલ~મેક્સ🖌🖌🖌
3. સ્વાતંત્ર્યસંગ્રામ ના ક્યા અગ્રગણ્ય નેતા ગુજરાતમાં આશરે 15 દિવસ સુધી રહ્યા હતા?
A. નાનાસાહેબ પેશ્વા
B. બહાદુરશાહ ઝફર
C. તાત્યા ટોપ✅
D. કુંવરસિંહ
🖌🖌🖌રાહુલ~મેક્સ🖌🖌🖌
4. જૂન , 1858માં ગુજરાતમાં સ્વાતંત્ર્યસંગ્રામનો આરંભ કોણે કર્યો હતો ?
A. ખેડા જિલ્લામાં આણંદના મુખી ગરબડદાસ પટેલે
B. અમદાવાદની 7મી લશ્કરી ટુકડીએ✅
C. રાજપીપાળાના નાંદોદની ભારતીય સૈનિકોની ટુકડીએ
D. ઉમરપુરના જોધા માણેકે
🖌🖌🖌રાહુલ~મેક્સ🖌🖌🖌
5. કાનપુરમાં નાનાસહેબ પેશ્વાના સૈન્યની આગેવાની કોણે સ્વીકારી હતી ?
A. મંગલ પાંડે
B. તાત્યા ટોપે✅
C. બાપુ ગાયકવાડે
D. બિરસા મુંડાએ
🖌🖌🖌રાહુલ~મેક્સ🖌🖌🖌
6. ક્યા રાજ્યનો દત્તક પુત્રનો ગાદી ઉપરનો હક અંગ્રેજોએ સ્વીકાર્યો ન હતો ?
A. ઝાંસીનો✅
B. અયોધ્યાનો
C. હૈદરાબાદનો
D. કાનપુરનો
🖌🖌🖌રાહુલ~મેક્સ🖌🖌🖌
7. સ્વાતંત્ર્યસંગ્રામના ક્યા નેતાએ પોતે જ પોતાની તલવારથી હાથને કોણીમાંથી કાપીને ગંગા નદીમાં પધરાવી દીધો હતો ?
A. નાનાસાહેબ પેશ્વાએ
B. બહાદુરશાહ ઝફરે
C. તાત્યા ટોપે
D. કુવરસિંહે✅
🖌🖌🖌રાહુલ~મેક્સ🖌🖌🖌
8. સ્વાતંત્ર્યસંગ્રામ શરૂ થતામ મેરઠના સિપાઈઓએ સૌ પ્રથમ ક્યા શહેરનો કબજો લીધો ?
A. લખનૌ
B. અલાહાબાદ
C. કાનપુર
D. દિલ્લી✅
🖌🖌🖌રાહુલ~મેક્સ🖌🖌🖌
9. ઈ.સ. 1857માં સ્વાતંત્ર્યસંગ્રામ શરૂ કરવા માટે ક્યો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો ?
A. 20 મે
B. 31 મે✅
C. 1 જૂન
D. 10 જુલાઈ
🖌🖌🖌રાહુલ~મેક્સ🖌🖌🖌
10. સૌ પ્રથમ ક્યા સ્થળની પલટને ઍન્ફિલ્ડ રાઈફલો સ્વીકારવાનો ઈનકાર કર્યો ?
A. કાનપુરની
B. જબલપુરની
C. બરાકપુરની✅
D. જગદીશપુરની
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો