રાહુલ※ આધુનિક કોમ્પ્યુટર ની શોધ ક્યારે થઈ હતી?
A) 1946
B) 1921
C) 1928
D) 1956
➖➖➖Rahul➖➖➖
રાહુલ※ વિશ્વનું સૌથી ઝડપી કોમ્પ્યુટર ક્યુ છે?
A) T -5C
B) C -4K
C) T -H1
D) T-3A
➖➖➖Rahul➖➖➖
રાહુલ※ માઈક્રોપ્રોસેસર એ કઇ પેઢીનું કોમ્પ્યુટર છે?
A) પ્રથમ પેઢી
B) ત્રીજી પેઢી
C) ચોથી પેઢી
D) પાંચમી પેઢી
➖➖➖Rahul➖➖➖
રાહુલ※ મેન નેટવર્કમાં કોમ્પ્યુટરો મોટે ભાગે_______ફેલાયેલા હોય છે?
A) એક જ ઓરડામાં
B) એક જ મકાનમાં
C) એક શહેરમાં
D) એક જ કેમ્પસમાં
➖➖➖Rahul➖➖➖
રાહુલ※ કોમ્પ્યુટરમાં IP Address કેટલા બીટનું બનેલું હોય છે?
A) 16
B) 32
C) 08
D) 64
➖➖➖Rahul➖➖➖
રાહુલ※ પાવરપોઇન્ટમાં સ્લાઇડ શો જોવા માટે કઇ દબાવશો?
A) F5
B) Crtl+s
C) Alt+F5
D) F1
➖➖➖Rahul➖➖➖
રાહુલ※ કોમ્પ્યુટર Virus એ શું છે?
A) સેલ
B) પ્રોગ્રામ
C) નેટવર્ક
D) ડીવાઈસ
➖➖➖Rahul➖➖➖
રાહુલ※ Excel માં સાતમું મેનુ ક્યુ છે?
A) Columm
B) Merge
C) Data
D) Copy
➖➖➖Rahul➖➖➖
રાહુલ※ Excel માં કેટલા પ્રકારના ગ્રાફ મળી શકે છે?
A) 12
B) 14
C) 16
D) 18
➖➖➖Rahul➖➖➖
રાહુલ※ ભારતે સૌ પ્રથમ ક્યુ કોમ્પ્યુટર વિકસાવ્યું છે?
A) સુપર
B) માઈક્રો
C) મીની ફ્રેમ
D) ડિજિટલ
➖➖➖Rahul➖➖➖
રાહુલ※ એક ભારત શ્રેષ્ઠ ભારત સૂત્ર કઇ યોજના સાથે સંકળાયેલુ છે?
A) મનરેગા
B) નરેગા
C) સ્ટેચ્યુ ઓફ યુનિટી
D) ફૂડ સિક્યુરિટી
➖➖➖Rahul➖➖➖
રાહુલ※ લોખંડ દાન કઈ યોજના સાથે સંકળાયેલ છે?
A) સ્ટેચ્યુ ઓફ યુનિટી
B) નરેગા
C) શિલ્પી યોજના
D) ઈન્દીરા આવાસ યોજના
➖➖➖Rahul➖➖➖