નમસ્તે ફ્રેંડ આપનુ http://rahulgkquiz.blogspot.in પર સ્વાગત છે આહી એક નવી ટેસ્ટ બનાવેલ છે જે આપ નીચે આપેલ લિંક પર ક્લિક કરી આપી સકો છો અને હા પોસ્ટ કેવી લાગી એ કોમેંટ Box પર અચુક કરજો જેથી અમે નવી પોસ્ટ બનાવવા પ્રેરાઇ
આભાર…
આ બ્લોગ સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે બનાવવામા આવી છે આ બ્લોગ આપને કેવી લાગી એ અંગેના સુચનો આપ Comment Box પર અપી સકો છો & જો બની સકે તો અમારુ Facebook page side મા આપેલ છે તે લાયક કરજો તમારી પાસે પન જો આવુ મટીરીઅલ હોય તો આપ મારા Email એડ્રેસ Rahulmakwana.338@gmail.Com પર મોકલી આપવા વિનંતી આભાર
નમસ્તે ફ્રેંડ આપનુ http://rahulgkquiz.blogspot.in પર સ્વાગત છે આહી એક નવી ટેસ્ટ બનાવેલ છે જે આપ નીચે આપેલ લિંક પર ક્લિક કરી આપી સકો છો અને હા પોસ્ટ કેવી લાગી એ કોમેંટ Box પર અચુક કરજો જેથી અમે નવી પોસ્ટ બનાવવા પ્રેરાઇ
આભાર…
આભાર ~>🕵🕵મયુરભાઇ ઘામેલિયા🕵🕵
🔵સુંધાશું કોનું ઉપનામ છે?
✔દમોદર ભટ્ટ
🔵ગુજરાતી ગઝલ નાં પીતા તરીકે કોણ ઓળખાય છે?
✔બાલા શંકર કંથરિયા
આભાર ~>🕵🕵મયુરભાઇ ઘામેલિયા🕵🕵
🔵 લોક નાટક ભવાય નાં સર્જક?
✔ જૂગત રામ દવે
🔵 ગુજરાતી આખ્યાન નાં પીતા?
✔ ભાલણ
આભાર ~>🕵🕵મયુરભાઇ ઘામેલિયા🕵🕵
🔵 જીવન અંજલિ થાજો મારુ જીવન અંજલિ થાજો...કોની પંકિ છે?
✔ કરશાનદસ માણેક
🔵 કાન્જી અને જીવી ક્યાં કૃતિના પાત્ર છે?
✔ મળેલા જીવ
આભાર ~>🕵🕵મયુરભાઇ ઘામેલિયા🕵🕵
🔵 પ્રેમાનંદ ક્યાં સાહિત્ય સ્વરુપ સાથે સંકળાયેલા છે?
✔ આખ્યાન
🔵ગુજરાતી સાહિત્ય નું પ્રથમ પ્રવાસ ગ્રંથ?
✔ ઈંગ્લેંડ ની મુસાફરી નું વર્ણન
આભાર ~>🕵🕵મયુરભાઇ ઘામેલિયા🕵🕵
🔵 પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર?
✔ મુંબઈ સમાચાર
🔵 ભોજા ભગત નું જન્મ સ્થળ......?
✔ ફતેહપુર (અમરેલી)
આભાર ~>🕵🕵મયુરભાઇ ઘામેલિયા🕵🕵
🔵 ડોલન શૈલી નાં પીતા?
✔ કવિ ન્હાનાલાલ
🔵 ગોવર્ધન ત્રિપાઠી ક્યાં યુગ નાં કવી છે?
✔ પંડિત યુગ
આભાર ~>🕵🕵મયુરભાઇ ઘામેલિયા🕵🕵
🔵 ગુજરતી સાહિત્યના વિકાસ માટેની સૌથી જૂની સંસ્થા?
✔ ગુજરાત વાર્નાકયૂલર સોસાયટી 1848
🔵 ગુજરાત સાહિત્ય અકાદમી દ્રારા ક્યુ પ્રકાશન રજુ થાય છે?
✔શબ્દસ્રુતી
આભાર ~>🕵🕵મયુરભાઇ ઘામેલિયા🕵🕵
રાહુલ※ ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ?
✔Ans: ઉકાઇ બંધ
રાહુલ※ સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
✔Ans: હલ્લીસક
રાહુલ※ ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે?
✔ Ans: ગાંધી માય ફાધર
રાહુલ※ કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે?
✔Ans: લેલાં
રાહુલ※ શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે?
✔ Ans: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત
રાહુલ※ ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે?
✔Ans: જયોતીન્દ્ર હ. દવે
રાહુલ※ ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં?
Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા
રાહુલ※ ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ?
✔Ans: તાતારખાન
રાહુલ※ પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો.
✔Ans: વલભી વિદ્યાપીઠ
રાહુલ※ સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે?
✔Ans: ગુજરાત
•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•
⚜⚜જીકે ઈસ બેસ્ટ ફોર ગ્રૂપ મા દરોજ કરવા મા આવતા Quiz એલેવામા આવતા Quiz
~>🕵🕵QUIZ કરનાર શૈલેષ ઠાકોર
રાહુલ※ કમ્પ્યુટરના નિયંત્રણ માટે વિન્ડોઝની કઈ સગવડનો ઉપયોગ થાય છે ? (S.T)
A.પ્રોગ્રામ એન્ડફીચર્સ
B.સીસ્ટમ પેનલ
C.ટાસ્ક બાર
D.કંટ્રોલ પેનલ
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ 🖥ગાણિતિક અને તાર્કીક એકમનું ટુંકુ નામ શું છે ? (S.T)
A. PLU
B. CPU
C. SLU
D. ALU
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ 🖥 નીચેના પૈકી કયું સાધન ઇનપુટ સાધન નથી ? (S.T)
A. કીબોર્ડ
B. પ્રિન્ટર
C. માઉસ
D. લાઈટ પેન
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ 🖥 નીચેના પૈકી કયું સર્ચ એન્જિન નથી ? (S.T)
A. સફર
B. ગૂગલ ક્રોમ
C. ઓપેરા
D. મોઝીલા
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ 🖥 નીચેના પૈકી કયું ઓપરેટીંગ સીસ્ટમ નથી ? (S.T)
A. વિન્ડોઝ
B. લીનકસ
C. ઓપેરા
D. ડોસ
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ ⌨ કીબોર્ડ પર કુલ કેટલી ફંકશન કી જોવા મળે છે ? (S.T)
A. 15
B. 12
C. 14
D. 13
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ 🖥 કી બોર્ડમાં અક્ષરોમાં પ્રથમ લાઈનમાં ડાબેથી જમણે કી નો ક્રમ કયો હોય છે ? (S.T)
A. ASDF
B. ZXCV
C. QWERTY
D. NONE OF ALL
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ 🖥 MS WORD માં લખાણનો જમણી બાજુ લેવા માટે કઈ શોર્ટકટ કી નો ઉપયોગ થાય છે ? (S.T)
A. CTRL + R
B. CTRL + L
C. CTRL + B
D. CTRL + Y
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ 🖥 MS WORD માં લખાણને જસ્ટીકાય કરવા માટે કઈ શોર્ટકટ કી નો ઉપયોગ થાય છે ? (S.T)
A. CTRL + J
B. CTRL + G
C. CTRL + N
D. CTRL + M
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ 🖥 MS WORD માં લખાણની નીચે લીટી કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ? (S.T)
A. Line
B. Make a line
C. Underline
D. Staright
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ 🖥 ઈમેઈલમા એક કરતાં વધારે મેઈલ મોકલવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ? (S.T)
A. Another
B. bcc
C. Paste
D. Access
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ 🖥 ઈમેઈલમા કોઇ ફાઈલ મોકલવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ? (એસ.ટી)
A. Attach
B. Join
C. Send
D. Deleted
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ 🖥એક અક્ષરના સંગ્રહ માટે કેટલા બીટની જરૂર પડે છે ? (એસ.ટી)
A. 10
B. 16
C. 13
D. 8
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ 🖥 એક જ રૂમ કે બિલ્ડીંગમાં જોડેલા કમ્પ્યુટર મા ક્યા નેટવર્ક ઉપયોગ થાય છે ? (એસ.ટી)
એ. UPRNET
બી. SAT
સી. WAN
ડી. LAN
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ 🖥MS WORD માં નવી ફાઈલ બનાવવા માટે કયા મેનુનો ઉપયોગ થાય છે ? (એસ. ટી)
એ. File menu
બી. Format menu
સી. Review menu
ડી. View menu
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ 🖥 MS WORD માં ડોક્યુમેન્ટમાં અંતમાં પહોચવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ? (એસ.ટી)
એ. Spelling correct
બી.Ctrl + f1
સી. Ctrl + Home
ડી. Ctrl + END
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ 🖥MS WORD માં થઈલી ભુલને સુધારવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ? (એસ.ટી)
એ. Copy
બી. Redo
સી. Undo
ડી. Mistake solve
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ 🖥 MS WORD માં લખેલું લખાણ કટ કરવા માટે કઈ શોર્ટકટ કી નો ઉપયોગ થાય છે ? (એસ.ટી)
એ. CTRL + X
બી. CTRL + O
સી. CTRL + S
ડી. CTRL + Y
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ MS WORD માં નવી ફાઈલ ઓપન કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ? (એસ.ટી)
એ. Spelling correct
બી. CTRL + O
સી. CTRL + Home
ડી. CTRL + END
_________ શૈલેષ~ઠાકોર__________
રાહુલ※ 🖥 MS WORD માં રદ કરેલ લખાણ પાછું લાવવા માટે કઈ શોર્ટકટ કી નો ઉપયોગ થાય છે ? (એસ.ટી)
એ. CTRL + X
બી. CTRL + Z
સી. CTRL + S
ડી. CTRL + A
※※※※※※_શૈલેશ ઠાકોર_※※※※※※
રાહુલ※ ડુંગળી શાનું વિકસીત સ્વરૂપ છે?
(અ)પ્રકાંડ
(બ)મૂળ
(ક)પાંદડા
(ડ)ફળ
રાહુલ※ ડેન્ગ્યુ તાવ શાના દ્વારા આવે છે?
(અ)ફૂગ
(બ)બેક્ટેરિયા
(ક)પ્રજીવ
(ડ)વાઇરસ
રાહુલ※ શાંમા અંતસ્ત્રાવો હોતા નથી ?
(અ)ઉંદર
(બ)વાનર
(ક)બેકટારિયા
(ડ)બિલાડી
રાહુલ※ કયુ તત્વ દરિયાઇ વનસ્પતિમાંથી મળે છે?
(અ)આર્ગોન
(બ)સલ્ફર
(ક)વેનેડીયમ
(ડ)આયોડીન
રાહુલ※ કઇ મિશ્ર ધાતુ ચુંબક બનાવવામાં ઉપયોગી છે?
(અ)ડ્યુરાલ્યુમિન
(બ)સ્ટેનલેસ સ્ટીલ
(ક)એલ્નિક
(ડ)મેગ્નેલીયમ
રાહુલ※ ગંગટોક કયા રાજ્યની રાજધાની છે?
(અ)નાગાલૅન્ડ
(બ)મેઘાલય
(ક)સિક્કીમ
(ડ)અરૂણાચલ પ્રદેશ
રાહુલ※ ભારતીય બંઘારણની 360મી કલમ શાની સાથે સંકળાયેલી છે?
(અ)નેશનલ ઇમરજન્સી
(બ)સ્ટેટ ઇમરજન્સી
(ક)પાર્લામેન્ટ ઇલેકશન
(ડ)ફાયનાન્સ ઇમરજન્સી
રાહુલ※ કઇ નદીનું મૂળ ભારતમાં નથી?
(અ)મહાનદી
(બ)બ્રહ્મપુત્રા
(ક)રાવી
(ડ)ચિનાબ
રાહુલ※ કપાસનું સૌથી વઘુ ઉત્પાદન કયુ રાજ્ય કરે છે?
(અ)મહારાષ્ટ્ર
(બ)મધ્યપ્રદેશ
(ક)આંધ્રપ્રદેશ
(ડ)ગુજરાત
રાહુલ※ બકસરની લડાઇ કોની-કોની વચ્ચે થઇ હતી?
(અ)હુમાયુ અને શેરશાહસુરી
(બ)અહમદશાહ અબ્દાલી અને મરાઠા
(ક)અંગ્રેજો અને મીરકાસીમ
(ડ)અંગ્રેજો અને મરાઠા
રાહુલ※ ભારતની પ્રખ્યાત સૂફી દરગાહ ક્યાં આવેલી છે?
(અ)પાંડુઆ
(બ)બિદર
(ક)અજમેર
(ડ)શાહજહાંનબાદ
રાહુલ※ ખાલસાનીતિ કયા બ્રિટીશ ગવર્નર જનરલે શરૂ કરી હતી?
(અ)લોર્ડ વિલિયમ બેન્ટીક
(બ)લોર્ડ ડેલહાઉસી
(ક)લોર્ડ કેનિંગ
(ડ)લોર્ડ હાર્ડીંગ
રાહુલ※ મહાત્મા ગાંધીનો જન્મ કઇ સાલમાં થયો હતો?
(અ)1889
(બ)1859
(ક)1869
(ડ)1879
રાહુલ※ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતાં?
(અ)સરોજીની નાયડુ
(બ)ભિખાજી કામા
(ક)એની બેસન્ટ
(ડ)વિજ્યાલક્ષ્મી પંડીત
રાહુલ※ ભારતના પ્રથમ વાઇસરૉય કોણ હતાં?
(અ)લોર્ડ હેસ્ટીંગ
(બ)લોર્ડ કેનિંગ
(ક)લોર્ડ મિન્ટો
(ડ)લોર્ડ કર્ઝન
•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•
રાહુલ※ ભારતમાં "આવકવેરા" વિભાગ કયા ખાતા નીચે આવે છે?
(અ) આવકવેરા ખાતું
(બ) ગૃહ ખાતું
(ક) નાણાં ખાતુ
(ડ) કેન્દ્રિય આંકડાખાતું
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ બકરીનું હાડકું બેસાડ્યું હોય તેવા ભારતીય સ્પીનર કોણ હતાં?
(અ) બિશનસિંઘ બેદી
(બ)બી.એસ ચંદ્રશેખર
(ક) પ્રસન્ના
(ડ) શિવલાલ યાદવ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ અશોકની ધમ્મનીતિનો મુખ્ય આધાર શું હતો?
(અ) સ્વનિયંત્રણ
(બ) સંયમ
(ક) દયા
(ડ) દાન
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ "તઘલખ" અંગ્રેજી કૃતિના રચિયતા કોણ છે ?
(અ) આર.કે નારાયણ
(બ) ગિરીશ કર્નાડ
(ક) વિજય તેદુંલકર
(ડ) દિનેશ ઠાકુર
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ નીચેનામાંથી કયો જીવાણું વિટામિન 'બી' નો ભંડાર છે?
(અ) રાઇઝોબિયમ
(બ) લેક્ટોબેસિલસ
(ક)ઇ.કોલાઇ
(ડ) યીસ઼્ટ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ જૈસી માર્ટીન કઇ રમતમાં વિશ્વ વિખ્યાત છે?
(અ) ચેસ
(બ) બેડમિન્ટન
(ક) નૌકાબાજી
(ડ) વૉલિબોલ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ સૌથી વધારે લોહતત્વ શેમાં હોય છે?
(અ) વટાણા
(બ) પાલકની ભાજી
(ક) સોયાબીન
(ડ) ગાજર
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ બિગ-બેંગનો સંબંધ શેની સાથે છે?
(અ) અંતરિક્ષની ઉત્પત્તિ
(બ) પૃથ્વીની ઉત્પત્તિ
(ક) પરમાણુ બોંબની ઉત્પત્તિ
(ડ) આંમાથી એકેય નહીં
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ નીચેનામાંથી કોણ કૅબિનેટ મિશનના સભ્ય ન હતાં?
(અ) પેથિક લોરેન્સ
(બ) ક્રિટસ
(ક) ક્રિક
(ડ) એલેકઝાંડર
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ વિશ્વની વડી અદાલત કયા શહેરમાં આવેલી છે?
(અ) હેગ
(બ) જકાર્તા
(ક) પેરિસ
(ડ) ન્યુયોર્ક
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ નીચેનામાંથી કયો રાજવી પોતાના પુત્રની કેદમાં રહેલ હતો?
(અ) અકબર
(બ) ઔરંગઝેબ
(ક) શાહજહાં
(ડ) ઇલ્તુમિશ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ ભાષાને લગતું શાસ્ત્ર એટલે.............
(અ) ટોક્સીકોલોજી
(બ) રાઇનોલોજી
(ક) ઇલોજી
(ડ) ફિલોલોજી
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ ભારતીય ઇતિહાસમાં સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય વિવાહ કોણે કર્યા હતાં?
(અ) અશોક
(બ) ચંદ્રગુપ્ત મૌર્ય
(ક) બિદુંસાર
(ડ) કલ્હણ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ આદ્યશંકરાચાર્ય દ્વારા સ્થાપિત શારદાપીઠ ક્યાં આવેલી છે?
(અ) દ્વારકા
(બ) જગન્નાથપુરી
(ક) બદ્રિનાથ
(ડ) રામેશ્વર
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ ભારત માટે 'ઇન્ડિયા' શબ્દનો ઉપયોગ સૌ પ્રથમ કોણે કર્યો હતો?
(અ) અંગ્રેજોએ
(બ) ફ્રેન્ચોએ
(ક) યુનાનીઓએ
(ડ) મુસલમાનોએ
➖➖➖Rahul~Max➖➖➖
મેક્સ ※ લોદી વંશનો છેલ્લો શાસક કોણ હતો?
(અ) સિંકદર લોદી
(બ) દોલતખાન
(ક) બહલોલખાન
(ડ) ઇબ્રાહિમ લોદી
મેક્સ ※ ભારતમાં આવેલું સૌથી ઉંચુ શિખર કયુ છે?
(અ) માઉન્ટ એવરેસ્ટ
(બ) નંદાદેવી
(ક) કંચનજંઘા
(ડ) કે-2(ગોડવિન ઑસ્ટીન)
મેક્સ ※ નીચેમાંથી કઇ નદી દક્ષિણ ભારતની નથી?
(અ) કૃષ્ણા
(બ) તુંગભદ્રા
(ક)દમોદર
(ડ) શરાવતી
મેક્સ ※ ભારતના કયા રાજ્યમાં બૌદ્ધોની વસ્તી સૌથી વધુ છે?
(અ) સિક્કીમ
(બ) મિઝોરમ
(ક) અરૂણાચલ પ્રદેશ
(ડ) ત્રીપુરા
મેક્સ ※ આજનો કયો દેશ પ્રાચીન સમયમાં "મેસોપોટેમિયા"તરીકે ઓળખાય છે?
(અ) ઇરાક
(બ) ઇરાન
(ક) ઇઝરાયેલ
(ડ) ઇજિપ્ત
મેક્સ ※ અમેરિકાના પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાનનું નામ શું છે?
(અ) ગ્રીનહાઉસ
(બ) વ્હાઇટહાઉસ
(ક) 10,ડાઉનિંગ સ્ટ્રીટ
(ડ) પેન્ટેગોન
મેક્સ ※ "પ્રવદા" એ કયા દેશનું સમાચારપત્ર છે?
(અ) ચીન
(બ) રશિયા
(ક) જાપાન
(ડ) જર્મની
મેક્સ ※ બાંગ્લાદેશના ચલણનું નામ શું છે?
(અ) રૂપિયો
(બ) પૈસો
(ક) દિનાર
(ડ) ટકા
મેક્સ ※ "વિટામિન સી"નું સૌથી વધારે પ્રમાણ શેમાં હોય છે?
(અ) દૂધમાં
(બ) માછલીમાં
(ક) ઇંડામાં
(ડ) લીંબુમાં
મેક્સ ※ આગ ઓલવવા માટે કયા વાયુનો ઉપયોગ થાય છે?
(અ) ઑક્સિજન
(બ) હાઇડ્રોજન
(ક) નાઇટ્રોજન
(ડ) કાર્બન ડાયોક્સાઇડ
મેક્સ ※ કયા રંગની સપાટી ગરમીને વધુ શોષે છે?
(અ) સફેદ
(બ) લીલા
(ક) કાળા
(ડ) લાલ
મેક્સ ※ મનુષ્યનું રૂધિર કયા વાનરના રૂધિરને સૌથી વધારે મળતું આવે છે"
(અ) ગોરીલા
(બ) ઉરાંગઉટાંગ
(ક) માંકડા
(ડ) ચિમ્પાન્ઝિ
મેક્સ ※ અમૃતા પ્રિતમ કઇ ભાષાનાં ખ્યાતનામ લેખિકા છે?
(અ) હિન્દી
(બ) બંગાળી
(ક) પંજાબી
(ડ) કન્નડ
મેક્સ ※ બારામતી સ્ટેડીયમ ભારતના કયા શહેરમાં આવેલું છે?
(અ) કાનપુર
(બ) કટક
(ક) ચેન્નાઇ
(ડ) હૈદરાબાદ
મેક્સ ※ જગવિખ્યાત ચિત્રકૃતિ "મોનાલિસા"ના સર્જકનું નામ શું હતું?
(અ) માઇકલ ઍન્જેલો
(બ) લિયાનાર્દો-ડ-વિન્ચી
(ક) રાફેલ
(ડ) વાનગોધ
http://chavdavanrajsinh.blogspot.in
રાહુલ※ ઓછામાં ઓછી કેટલી ઉંમરે કોઇપણ વ્યક્તિની ભારતનાં વડાપ્રધાન ચરીકે નિમણૂક થઇ શકે છે?
✔25
રાહુલ※ ભારતનાં પ્રથમ નાગરીક તરીકે કોને ગણવામાં આવે છે?
✔ભારતનાં રાષ્ટ્રપતિ
રાહુલ※ ગુજરાત કેટલાં રાજ્યો સાથે ભૂમિગત રીતે જોડાયેલું છે?
✔ત્રણ
રાહુલ※ ભારતનું સૌથી મોટું મ્યુઝિયમ ક્યાં આવેલું છે?
✔કોલકત્તા
રાહુલ※ જૈન રીતી ચિત્રોનું મુખ્ય કેન્દ્ર ક્યુ છે?
✔પાટણ
રાહુલ※ ક્યુ શહેર સાત ટેકરીનાં શહેર તરીકે ઓળખાય છે?
✔રોમ
રાહુલ※ ભગવાન બ્રહ્માનું ફક્ત એકમાત્ર મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે?
✔ખેડબ્રહ્મા
રાહુલ※ ભારતનાં કયા રાજ્યમાં સૌથી પહેલાં સૂર્યોદય થાય છે?
✔અરુણાચલ પ્રદેશ
રાહુલ※ નખમાં કયુ પ્રોટીન આવેલું છે?
✔કેરોટીન
રાહુલ※ 1857નાં બળવામાં પ્રથમ શહિદ થનાર ક્રાંતિવીર કોણ હતાં?
✔મંગલ પાંડે
•┈┈┈••✦✿✦••┈┈┈•
GK IS BEST FOR EVER
•┈┈┈••✦✿✦••┈┈┈•
રાહુલ※ "તમાશા" લોકનૃત્ય કયા રાજ્ય સાથે સબંધિત છે?
(અ) ગુજરાત
(બ) મહારાષ્ટ્ર
(ક) ઓરિસ્સા
(ડ) પંજાબ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ યુરોપનાં કયા શહેરને "ઓદ્યોગિક યુરોપનું હ્રદય" કહેવામાં આવે છે?
(અ) બર્ન
(બ) પેરિસ
(ક) રૂહર
(ડ) લંડન
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ "મહાભાષ્ય" ગ્રંથ કોણે રચ્યો હતો?
(અ) પતજંલિ
(બ) વેદવ્યાસ
(ક)કાલિદાસ
(ડ)શંકરાચાર્ય
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ 'નચિકેતા' કયા સાહિત્યનું પાત્ર છે?
(અ) હિન્દી
(બ) સંસ્કૃત
(ક) ગુજરાતી
(ડ) અંગ્રેજી
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ જર્મનીનો કયો વિદ્વાન વેદનાં અભ્યાસ માટે પ્રચલિત છે?
(અ) મેક્યાવેલી
(બ) વિંટરવર્ટઝ
(ક) મેક્સમૂલર
(ડ) ગેટે
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ કઇ સાલમાં ભારતમાં સ્ત્રીઓને મતાધિકાર પ્રાપ્ત થયો હતો?
(અ) 1926
(બ) 1920
(ક) 1930
(ડ) 1936
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ 'લક્ષ્મણ ઝૂલા' પુલ કયાં આવેલો છે?
(અ) મુંબઇ
(બ) કલકત્તા
(ક) ગ્વાલિયર
(ડ) હરદ્વાર
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ રશિયાની નીચલી ધારાસભાને શું કહેવામાં આવે છે?
(અ) ડુમા
(બ) એજમ
(ક) નેસેટ
(ડ) ડાયેટ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ "કાલચક્ર" ઉત્સવ કયા ધર્મ સાથે સબંધિત છે?
(અ) બૌદ્ધ
(બ) જૈન
(ક) હિન્દુ
(ડ) શીખ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ ઘંઉમાં કયુ પ્રોટીન હોય છે?
(અ) નાયસીન
(બ) થાયમિન
(ક) ગ્લૂટીનીન
(ડ) કોઇપણ નહી
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ ભારતના કયા ગવર્નર-જનરલે પ્રથમ ટપાલ ટિકીટ બહાર પાડી હતી?
(અ) લોર્ડ ડેલહાઉસી
(બ)લોર્ડ કર્ઝન
(ક)લોર્ડ માઉન્ટ બેટન
(ડ)લોર્ડ કોર્નવોલિસ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ "શહિદે આઝમ" કોનું ઉપનામ છે?
(અ) કવિ ઇકબાલ
(બ) રામ પ્રસાદ બિસ્મીલ
(ક) ભગતસિંહ
(ડ) રાજગુરુ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ "જય જગત" સૂત્ર કોણે આપ્યું છે?
(અ)મહાત્મા ગાંઘી
(બ) સરદાર પટેલ
(ક) જયપ્રકાશ નારાયણ
(ડ) વિનોબા ભાવે
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ રિલાયન્સ પેટ્રોલિયમે ગુજરાતનાં કયા સ્થળે રિફાઇનરી શરૂ કરી છે?
(અ) ખંભાત
(બ) અંકલેશ્વર
(ક) જામનગર
(ડ) દાહોદ
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ કયા ગુજરાતી અખબારે ભારતમાં રાષ્ટ્રવાદને ઉત્તેજન આપ્યું હતું?
(અ) વંદેમાતરમ્
(બ) હિન્દુ
(ક) ગુજરાત સમાચાર
(ડ) મુંબઇ સમાચાર
➖➖➖Rahul~Max➖➖➖
રાહુલ※ ક્યા સત્યાગ્રહના અંતે વલ્લભભાઇ પટેલ "સરદાર" તરીકે ઓળખાયા?
(અ) બોરસદ
(બ) ખેડા
(ક) ધરાસણા
(ડ) બારડોલી
➖➖➖Rahul~Max➖➖➖
✤રાહુલ~મકવાણા✤
રાહુલ※ ગૌરીશંકર જોશીનું ઉપનામ શું હતું?
✔ધૂમકેતુ
રાહુલ※ સુંદરમ્' ઉપનામથી જાણીતા લેખક કોણ?
✔ત્રિભુવનદાસ
રાહુલ※ દીર્ધકાવ્ય 'વિશ્વ શાંતિ' ના સર્જક કોણ?
✔ઉમાશંકર જોશી
રાહુલ※ 'માનવીની ભવાઈ' ના લેખક કોણ?
✔પન્નાલાલ પટેલ
રાહુલ※ 'ધ્વનિ' કાવ્ય સંગ્રહના લેખક કોણ?
✔રાજેન્દ્ર શાહ
રાહુલ※ 'જનમટીપ' જેવી તળપદી ગ્રામકથાઓના સર્જક કોણ?
✔ઈશ્વર પેટલીકર
રાહુલ※ ગુજરાતના 'ગાલિબ' તરીકે ઓળખાતા રૂઆબદાર ગઝલકાર કોણ?
✔મરીઝ
રાહુલ※ 'ચકોર' ના ઉપનામથી જાણીતા ગુજરાતના શ્રેષ્ઠ કાર્ટૂનિસ્ટ કોણ?
✔બંસીલાલ વર્મા
રાહુલ※ ગુજરાતી પ્રજાને વિજ્ઞાતાભિમુખ કરવાની દિશા આપનાર અને 'સફારી' ના સર્જક કોણ?
✔નગેન્દ્ર વિજય
રાહુલ※ 'મારા અનુભવો' ના લેખક કોણ?
✔સ્વામી સચ્ચિદાનંદ
રાહુલ※ એકતારોએ કોની કૃતિ છે ?
✔ઝવેરચંદ મેઘાણી
રાહુલ※ કવિતાએ કોની કૃતિ છે?
✔ઝવેરચંદ મેઘાણી
રાહુલ※ રાજારાણીએ કોની કૃતિ છે ?
✔ઝવેરચંદ મેઘાણી
રાહુલ※ નાટકએ કોની કૃતિ છે ?
✔ઝવેરચંદ મેઘાણી
રાહુલ※ સત્યની શોધએ કોની કૃતિ છે ?
✔ઝવેરચંદ મેઘાણી
રાહુલ※ નિરંજનએ કોની કૃતિ છે?
✔ઝવેરચંદ મેઘાણી
રાહુલ※ કાળચક્રએ કોની કૃતિ છે?
✔ઝવેરચંદ મેઘાણી
રાહુલ※ સમરાગણએ કોની કૃતિ છે ?
✔ઝવેરચંદ મેઘાણી
રાહુલ※ નવલકથાએ કોની કૃતિ છે?
✔ઝવેરચંદ મેઘાણી
રાહુલ※ હુઆવું છું /કુરબાનીની કથાઓ (ચરિત્ર)/ચૂંદડી અને ઋતુગીતો (સંપાદન) આ બધી કૃતિઓના રચિયતા કોણ છે?
✔ઝવેરચંદ મેઘાણી
राहुल※ “कंप्यूटर के जनक” एवं पिता किसे कहा जाता है ?
A. बिल गेट्स
B. चार्ल्स बाबेज
C. लैरी पेज
D. लेडी लारा
राहुल※ निम्न में से कोनसा “इनपुट” डिवाइस है ?
A. कीबोर्ड
B. प्रिंटर
C. मॉनिटर
D. सर्वर
राहुल※ निम्न में से किसका सम्बन्ध कम्प्यूटर के “प्रोसेसर” से नहीं है ?
A. Dual Core
B. i7
C. Celeron
D. Android
राहुल※ स्क्रीन पर प्रदर्शित पिक्सल की संख्या स्क्रीन …………. के नाम से जाने जाते हैं ?
A. रेसोलुशन
B. कलर डेप्थ
C. रिफ्रेश रेट
D. व्यूविंग साइज
राहुल※ इनफार्मेशन का कलेक्शन क्या है ?
A. प्रिंटर
B. पाथ
C. फाइल
D. प्रिंट आउट
राहुल※ निम्न में कौन कोन एक programming language नहीं है ?
A. Java
B. FoxPro
C. Perl
D. Oracle
राहुल※ ईथरनेट संबंधित है ?
A. LAN
B. RAN
C. WAN
D. MAN
राहुल※ निम्न में से कोनसा इंटरनेट एक्स्प्लोरर नहीं है ?
A. क्रोम
B. फायरफॉक्स
C. सफारी
D. गूगल प्लस
રાહુલ※સિરામિક ઉદ્યોગના સૌરાષ્ટ્રના કેન્દ્રોના નામ જાણવો ?
✔મોરબી - વાંકાનેર - શિહોર
રાહુલ※સૌરાષ્ટ્રમાં બટન અને બ્રાસ (પિતળ) ઉદ્યોગ કયા શહેરમાં સૌથી વધારે વિકસ્યો છે ?
✔જામનગરમાં
રાહુલ※ખંભાત સિવાય સૌરાષ્ટ્રના કયા શહેરમાં અકીકના પથ્થરને પ્હેલ તથા પોલીશકામનો ઉદ્યોગ વિકસ્યો છે ?
✔જામનગરમાં
રાહુલ※ ગુજરાતમાં આઈસ્ક્રીમ ઉત્પાદનમાં ગાંધી પરિવારના કયા શેઠનો મુખ્ય ફાળો હતો ?
✔રણછોડલાલ ગાંધી
રાહુલ※સૌરાષ્ટ્રના ખાંડ અને ખાંડસરી ઉદ્યોગના બે કેન્દ્રો દર્શાવો ?
✔કોડીનાર અને જેતપુર
રાહુલ※રાજપીપળાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે ?
✔માથાસર (માથેરન)
રાહુલ※ ગુજરાત સરકારે વનવિસ્તારની વૃદ્ધિ માટે કઈ યોજના હાથ ધરેલ છે ?
✔સામાજિક વનીકરણ
રાહુલ※ ગુજરાત સરકારે વનવિસ્તારની વૃદ્ધિ માટે કઈ યોજના હાથ ધરેલ છે ?
✔સામાજિક વનીકરણ
રાહુલ※ સુરત કઈ નદીને કિનારે વસેલું શહેર છે ?
✔તાપી નદીને કિનારે
રાહુલ※ દાહોદ નજીક કયો જાણીતો ડુંગર આવેલો છે ?
✔રતનમાળ ડુંગર
રાહુલ ※ ગુજરાતનો સૌથી મોટો મેળો કયો ?
✔વૌઠાનો મેળો - કાર્તિક પૂર્ણિમા , જીલ્લો -અમદાવાદ
રાહુલ ※ ગુજરાતનું મોટું વિમાની મથક અને રેલ્વે સ્ટેશન ?
✔વિમાની મથક - અમદાવાદ એરપોટ અને રેલ્વે સ્ટેશન -અમદાવાદ (કાલુપુર )
રાહુલ ※ ગુજરાતનું વસ્તીની દ્રષ્ટીએ સૌથી મોટું શહેર ?
✔અમદાવાદ
રાહુલ ※ ગુજરાતમાં આવેલો પહોળો પુલ ?
✔નેહરુ પુલ , અમદાવાદમાં સાબરમતી નદી પર , પહોળાઈ 24 મીટર
રાહુલ ※ ગુજરાતમાં સૌથી ઉંચો બંધ કયો છે ?
✔સરદાર સરોવર યોજના , નર્મદા નદી પર ,ઉંચાઈ -138.64 મીટર
રાહુલ ※ ગુજરાતમાં સૌથી વધારે મંદિરો ક્યાં આવેલા છે ?
✔પાલીતાણા (જી .ભાવનગર ), 863 જૈન મંદિરો
રાહુલ ※ ગુજરાતનું ઊંચું પર્વત શિખર કયું છે ?
✔ગિરનાર , ઉંચાઈ -1117 મીટર
રાહુલ ※ ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?
✔સાબરમતી નદી -320 કી.મી.
રાહુલ ※ ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો કયા જિલ્લાને મળેલ છે ?
✔જામનગર જિલ્લાને ( 354કિ.મી.)
રાહુલ ※ ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે ?
✔સેન્ટ્રલ લાયબ્રેરી , વડોદરા
રાહુલ ※ પંચમહાલ જીલ્લાની શિવરાજપુરની ખાણમાંથી શું મળે છે ?
✔મેગેનીજ મળે છે.
રાહુલ ※ ગુજરાતમાં અશોકના શિલાલેખો ક્યાં આવેલા છે ?
✔જૂનાગઢમાં
રાહુલ ※ ગુજરાતમાં કર્કવૃત ક્યાંથી પસાર થાય છે ?
✔કચ્છ, મહેસાણા ,સાબરકાંઠા (હિંમતનગર - પ્રાંતિજ ) વચ્ચેથી
રાહુલ ※ ગુજરાતની મોટી યુનિવર્સિટી કઈ છે ?
✔ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ
રાહુલ ※ ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના ?
✔નર્મદા નદી પરની -સરદાર સરોવર યોજના ,નવાગામ પાસે
રાહુલ ※ ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયું ?
✔ઊંઝા (જી -મહેસાણા )
રાહુલ ※ ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ?
✔કંડલા બંદર
રાહુલ ※ ગુજરાતની વિસ્તારની (પાણીના જથ્થાની ) દ્રષ્ટિએ સૌથી મોટી નદી કઈ ?
✔નર્મદા નદી
રાહુલ ※ ગુજરાતની સૌથી મોટી ડેરી કઈ છે ?
✔અમુલ ડેરી,આણંદ
રાહુલ ※ ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક સંસ્થાઓ ?
✔રિલાયન્સ અને નિરમા
રાહુલ※ આપણે ત્યાં લાંબામાં લાંબો દિવસ કયારે હોય છે ?
✔21 જૂન
રાહુલ※ . પયોરિયા રોગ શરીરના કયા ભાગ સાથે સંકળાયેલ છે ?
✔પેઠા
રાહુલ※ . હર્ષચરિતની રચના કોણે કરી હતી ?
✔કવિ બાણભટ્ટ
રાહુલ※ . માનવસંસ્કૃતનું પ્રથમ સોપાન કયૂ છે ?
✔પુરાતન પાષાણયુગ
રાહુલ※ . ભારતમાં મુગલ સત્તાનો સ્થાપક કોણ હતો ?
✔બાબર
રાહુલ※ . પ્રથમ ભારતીય મૂંગી ફિલ્મ કઈ હતી ?
✔રાજા હરિશ્ચંદ્ર
રાહુલ※ . લઘુગ્રહો કોની કોની વચ્ચે આવેલા છે ?
✔મંગળ- ગુરુ
રાહુલ※ . કયો મઠ ગુજરાતમાં આવેલો છો ?
✔શારદામઠ
રાહુલ※ . પલ્લીનો ઉત્સવ ક્યાં યોજાય છે ?
✔રૂપાલ
રાહુલ※ . પૃથ્વીરાજ રાસો ના રચિયતા કોણ છે ?
✔ચન્દબરદાઇ