31. જ્વાળામુખી વિસ્ફોટ થવાનાં મુખ્ય કારણો કેટલાં છે ?
A. બે
B. પાંચ
C. ત્રણ
D. ચાર✅
➖➖➖રાહુલ_મેક્સ➖➖➖
32. જ્વાળામુખી પર્વતના કેટલા પ્રકાર છે ?
A. ત્રણ✅
B. ચાર
C. બે
D. પાંચ
➖➖➖રાહુલ_મેક્સ➖➖➖
33. ત્સુનામી મોજાંની લંબાઈ આશરે કેટલા કિલોમીટર હોય છે ?
A. 800 થી 1200
B. 500 થી 1500
C. 700 થી 1600✅
D. 600 થી 900
➖➖➖રાહુલ_મેક્સ➖➖➖
34. જાપાનમાં ત્સુનામી મોટી હોનારત કઈ સાલમાં થઈ હતી ?
A. 2004
B. 2008
C. 2010
D. 2011✅
➖➖➖રાહુલ_મેક્સ➖➖➖
35. અનાવૃષ્ટિની સંભાવના ઓછી કરવા શાનું પ્રદૂષણ અટકાવવુ જોઇએ ?
A. નદીઓનું
B. વાતાવરણનું✅
C. જલનું
D. જમીનનું
➖➖➖રાહુલ_મેક્સ➖➖➖
36. અંગ્રેજોની કઈ નીતિથી ભારતનાં રજવાડાંઓનું પતન થયું ?
A. સામ્રાજ્યવાદી નીતિથી
B. વેપાર કરો અને રાજ કરોની નીતિથી
C. જીત , જપ્તી અને ખાલસાની નીતિથી
D. ભાગલા પાડો અને રાજ કરો ની નીતિથી✅
➖➖➖રાહુલ_મેક્સ➖➖➖
37. ભારતનાં ત્રણ શહેરોમાં યુનિવર્સિટીઓ ક્યારે શરૂ થઈ ?
A. ઈ . સ . 1857✅
B. ઈ . સ . 1858
C. ઈ . સ . 1864
D. ઈ . સ . 1860
➖➖➖રાહુલ_મેક્સ➖➖➖
38. ભારતમાં સૌ પ્રથમ ક્યાં શહેરોમાં યુનિવર્સિટીઓ શરૂ થઈ ?
A. મુંબઈ , દિલ્લી અને કોલકાતા
B. મુંબઈ , દિલ્લી અને બૅગલૂરુ
C. મુંબઈ , અમદાવાદ અને કોલકાતા
D. મુંબઈ , ચેન્નઈ અને કોલકાતા✅
➖➖➖રાહુલ_મેક્સ➖➖➖
39. ભારતમાં સૌ પ્રથમ રેલમાર્ગ ક્યારે નંખાયો ?
A. ઈ.સ. 1848
B. ઈ.સ. 1853✅
C. ઈ.સ. 1851
D. ઈ.સ. 1858
➖➖➖રાહુલ_મેક્સ➖➖➖
40. ભારતમાં સૌપ્રથમ ક્યાં શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો ?
A. મુંબઈ અને સતારા વચ્ચે
B. મુંબઈ અને થાણા વચ્ચે✅
C. મુંબઈ અને સુરત વચ્ચે
D. મુંબઈ અને પુને વચ્ચે
➖➖➖રાહુલ_મેક્સ➖➖➖