સામાન્ય જ્ઞાન

31. જ્વાળામુખી વિસ્ફોટ થવાનાં મુખ્ય કારણો કેટલાં છે ?

A.   બે
B.   પાંચ
C.   ત્રણ
D.   ચાર✅

➖➖➖રાહુલ_મેક્સ➖➖➖

32. જ્વાળામુખી પર્વતના કેટલા પ્રકાર છે ?

A.   ત્રણ✅
B.   ચાર
C.   બે
D.   પાંચ

➖➖➖રાહુલ_મેક્સ➖➖➖

33. ત્સુનામી મોજાંની લંબાઈ આશરે કેટલા કિલોમીટર હોય છે ?

A.   800 થી 1200
B.   500 થી 1500
C.   700 થી 1600✅
D.   600 થી 900

➖➖➖રાહુલ_મેક્સ➖➖➖

34. જાપાનમાં ત્સુનામી મોટી હોનારત કઈ સાલમાં થઈ હતી ?

A.   2004
B.   2008
C.   2010
D.   2011✅

➖➖➖રાહુલ_મેક્સ➖➖➖

35. અનાવૃષ્ટિની સંભાવના ઓછી કરવા શાનું પ્રદૂષણ અટકાવવુ જોઇએ ?

A.   નદીઓનું
B.   વાતાવરણનું✅
C.   જલનું
D.   જમીનનું

➖➖➖રાહુલ_મેક્સ➖➖➖

36. અંગ્રેજોની કઈ નીતિથી ભારતનાં રજવાડાંઓનું પતન થયું ?

A.   સામ્રાજ્યવાદી નીતિથી
B.   વેપાર કરો અને રાજ કરોની નીતિથી
C.   જીત , જપ્તી અને ખાલસાની નીતિથી
D.   ભાગલા પાડો અને રાજ કરો ની નીતિથી✅

➖➖➖રાહુલ_મેક્સ➖➖➖

37. ભારતનાં ત્રણ શહેરોમાં યુનિવર્સિટીઓ ક્યારે શરૂ થઈ ?

A.   ઈ . સ . 1857✅
B.   ઈ . સ . 1858
C.   ઈ . સ . 1864
D.   ઈ . સ . 1860

➖➖➖રાહુલ_મેક્સ➖➖➖

38. ભારતમાં સૌ પ્રથમ ક્યાં શહેરોમાં યુનિવર્સિટીઓ શરૂ થઈ ?

A.   મુંબઈ , દિલ્લી અને કોલકાતા
B.   મુંબઈ , દિલ્લી અને બૅગલૂરુ
C.   મુંબઈ , અમદાવાદ અને કોલકાતા
D.   મુંબઈ , ચેન્નઈ અને કોલકાતા✅

➖➖➖રાહુલ_મેક્સ➖➖➖

39. ભારતમાં સૌ પ્રથમ રેલમાર્ગ ક્યારે નંખાયો ?

A.   ઈ.સ. 1848
B.   ઈ.સ. 1853✅
C.   ઈ.સ. 1851
D.   ઈ.સ. 1858

➖➖➖રાહુલ_મેક્સ➖➖➖

40. ભારતમાં સૌપ્રથમ ક્યાં શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો ?

A.   મુંબઈ અને સતારા વચ્ચે
B.   મુંબઈ અને થાણા વચ્ચે✅
C.   મુંબઈ અને સુરત વચ્ચે
D.   મુંબઈ અને પુને વચ્ચે

➖➖➖રાહુલ_મેક્સ➖➖➖

સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે નું મટીરીયલ અહીં મળશે

જીકે ઇસ બેસ્ટ ફોર એવર

11. ઈ.સ.1972 માં પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોની બેઠક ક્યા શહેરમાં મળી હતી ?

A.   બ્રાઝિલ રીઓ દ જનીરો શહેરોમાં
B.   સ્વિડનના પાટનગર સ્ટૉકહોમમાં✅
C.   ડેન્માર્કના પાટનગર કોપનહૅગનમાં
D.   ભારતના પાટનગર દિલ્લીમાં

➖➖➖રાહુલ_મેક્સ➖➖➖

12. પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયા દ્ધારા કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે ?

A.   15 કરોડ
B.   7 કરોડ
C.   18 કરોડ
D.   14 કરોડ✅

➖➖➖રાહુલ_મેક્સ➖➖➖

13. સેન્દ્રિય કચરો સડવાથી કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે ?

A.   7 કરોડ✅
B.   2 કરોડ
C.   9 કરોડ
D.   11 કરોડ

➖➖➖રાહુલ_મેક્સ➖➖➖

14. ડાંગરની ખેતી દ્ધારા કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે ?

A.   15 કરોડ✅
B.   12 કરોડ
C.   7 કરોડ
D.   21 કરોડ

➖➖➖રાહુલ_મેક્સ➖➖➖

15. નીચેના પૈકી ક્યા વાયુને ગ્રીનહાઉસ વાયુ તરીકે ઓળખવામાં આવે છે ?

A.   ઑક્સિજન
B.   હાઈડ્રોજન
C.   મિથેન✅
D.   નાઈટ્રોજન

➖➖➖રાહુલ_મેક્સ➖➖➖

16. ગ્રીન હાઉસ ઈફેક્ટ્માં ક્યો વાયુ સક્રિય ભાગ ભજવે છે ?

A.   હાઈડ્રોજન
B.   ઑક્સિજન
C.   નાઈટ્રોજન
D.   કાર્બન ડયૉક્સાઇડ✅

➖➖➖રાહુલ_મેક્સ➖➖➖

17. નીચેના પૈકી ક્યા દેશમાં સૌથી વધારે વરસાદ પડે છે ?

A.   રશિયા
B.   બ્રાઝિલ
C.   ફિલિપીન્ઝ✅
D.   ઈરાન

➖➖➖રાહુલ_મેક્સ➖➖➖

18. નીચેના પૈકી ક્યા દેશમાં સૌથી વધારે ઠંડી પડે છે ?

A.   નૉર્વે✅
B.   રશિયા
C.   ઈરાન
D.   બ્રાઝિલ

➖➖➖રાહુલ_મેક્સ➖➖➖

19. નીચેના પૈકી ક્યા દેશમાં સૌથી વધારે ગરમી પડે છે ?

A.   ઈરાક
B.   બ્રાઝિલ
C.   ફિલિપીન્ઝ
D.   સાઉદી અરેબિયા✅

➖➖➖રાહુલ_મેક્સ➖➖➖

20. મેકોલેને ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂ કરવાનો વિચાર ક્યારે આવ્યો ?

A.   ઈ.સ. 1834 માં✅
B.   ઈ.સ. 1828 માં
C.   ઈ.સ. 1830 માં
D.   ઈ.સ. 1838 માં

➖➖➖રાહુલ_મેક્સ➖➖➖

સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે નું મટીરીયલ અહીં મળશે

સામાન્ય જ્ઞાન

1. ઈ.સ. 1857નો સ્વાતંત્ર્યસંગ્રામ નિષ્ફળ ગયો એ માટે કયું કારણ ખરું નથી ?
A.   સંગ્રામમાં કેન્દ્રીય સંગઠનનો અભાવ હતો
B.   હિંદી સિપાઈઓમાં દેશદાઝની ભાવના ન હતી✅
C.   સંગ્રામની શરૂઆત નિશ્ચિત તારીખ કરતા વહેલી થઈ
D.   સંગ્રામના નેતાઓમાં પ્રદેશિક ભાવના હતી , પરંતુ રાષ્ટ્રીય ભાવના ન હતી

🖌🖌🖌રાહુલ~મેક્સ🖌🖌🖌

2. જૂન , 1858માં ગુજરાતમાં સ્વાતંત્ર્યસંગ્રામનો આરંભ કોણે કર્યો હતો ?
A.   ખેડા જિલ્લામાં આણંદના મુખી ગરબડદાસ પટેલે
B.   અમદાવાદની 7મી લશ્કરી ટુકડીએ✅
C.   રાજપીપળાના નાંદોદની ભારતીય સૈનિકોની ટુકડી એ
D.   ઊમરપુર જોધા માણેકે

🖌🖌🖌રાહુલ~મેક્સ🖌🖌🖌

3. સ્વાતંત્ર્યસંગ્રામ ના ક્યા અગ્રગણ્ય નેતા ગુજરાતમાં આશરે 15 દિવસ સુધી રહ્યા હતા?
A.   નાનાસાહેબ પેશ્વા
B.   બહાદુરશાહ ઝફર
C.   તાત્યા ટોપ✅
D.   કુંવરસિંહ

🖌🖌🖌રાહુલ~મેક્સ🖌🖌🖌

4. જૂન , 1858માં ગુજરાતમાં સ્વાતંત્ર્યસંગ્રામનો આરંભ કોણે કર્યો હતો ?
A.   ખેડા જિલ્લામાં આણંદના મુખી ગરબડદાસ પટેલે
B.   અમદાવાદની 7મી લશ્કરી ટુકડીએ✅
C.   રાજપીપાળાના નાંદોદની ભારતીય સૈનિકોની ટુકડીએ
D.   ઉમરપુરના જોધા માણેકે

🖌🖌🖌રાહુલ~મેક્સ🖌🖌🖌

5. કાનપુરમાં નાનાસહેબ પેશ્વાના સૈન્યની આગેવાની કોણે સ્વીકારી હતી ?
A.   મંગલ પાંડે
B.   તાત્યા ટોપે✅
C.   બાપુ ગાયકવાડે
D.   બિરસા મુંડાએ

🖌🖌🖌રાહુલ~મેક્સ🖌🖌🖌

6. ક્યા રાજ્યનો દત્તક પુત્રનો ગાદી ઉપરનો હક અંગ્રેજોએ સ્વીકાર્યો ન હતો ?
A.   ઝાંસીનો✅
B.   અયોધ્યાનો
C.   હૈદરાબાદનો
D.   કાનપુરનો

🖌🖌🖌રાહુલ~મેક્સ🖌🖌🖌

7. સ્વાતંત્ર્યસંગ્રામના ક્યા નેતાએ પોતે જ પોતાની તલવારથી હાથને કોણીમાંથી કાપીને ગંગા નદીમાં પધરાવી દીધો હતો ?
A.   નાનાસાહેબ પેશ્વાએ
B.   બહાદુરશાહ ઝફરે
C.   તાત્યા ટોપે
D.   કુવરસિંહે✅

🖌🖌🖌રાહુલ~મેક્સ🖌🖌🖌

8. સ્વાતંત્ર્યસંગ્રામ શરૂ થતામ મેરઠના સિપાઈઓએ સૌ પ્રથમ ક્યા શહેરનો કબજો લીધો ?
A.   લખનૌ
B.   અલાહાબાદ
C.   કાનપુર
D.   દિલ્લી✅

🖌🖌🖌રાહુલ~મેક્સ🖌🖌🖌

9. ઈ.સ. 1857માં સ્વાતંત્ર્યસંગ્રામ શરૂ કરવા માટે ક્યો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો ?
A.   20 મે
B.   31 મે✅
C.   1 જૂન
D.   10 જુલાઈ

🖌🖌🖌રાહુલ~મેક્સ🖌🖌🖌

10. સૌ પ્રથમ ક્યા સ્થળની પલટને ઍન્ફિલ્ડ રાઈફલો સ્વીકારવાનો ઈનકાર કર્યો ?
A.   કાનપુરની
B.   જબલપુરની
C.   બરાકપુરની✅
D.   જગદીશપુરની