⭐⭐જીકે ઇસ બેસ્ટ ફોર એવર⭐⭐
Best Current Affairs ICE CURRENT AFFAIRS Download Free Current Affairs
રાહુલ※ ઇસબગુલની ખેતી ગુજરાતના કયા પ્રદેશમાં વધારે પ્રમાણમાં કરવામાં આવે છે -
✅ઉત્તર ગુજરાત
✅ઉત્તર ગુજરાત
રાહુલ※ ઉનાઇ ગરમ પાણીના કુંડ કયા જિલ્લામાં આવેલા છે
✅વલસાડ
✅વલસાડ
રાહુલ※ કયા જિલ્લામાં નારગોળ સૌંદર્યધામ આવેલ છે
✅વલસાડ
✅વલસાડ
રાહુલ※ કયા જિલ્લામાં સર્પગંધા નદી વહે છે -
✅ડાંગ
✅ડાંગ
રાહુલ※ કયા સ્થળે અણગોરનું શિવમંદિર આવેલું છે
✅ભૂજ
✅ભૂજ
રાહુલ※ કયા સ્થળે મુઘલ સરાઇ આવેલ છે -
✅સુરત
✅સુરત
રાહુલ※ કયું સ્થળ પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે
✅નવસારી
✅નવસારી
રાહુલ※ ખાખરી નદી કયા જિલ્લામાં વહે છે
✅ ડાંગ
✅ ડાંગ
રાહુલ※ ગુજરાત રાજયની સૌપ્રથમ ઇજનેરી કોલેજ ક્યાં સ્થાપવામાં આવી હતી
✅વલ્લભ વિદ્યાનગર
✅વલ્લભ વિદ્યાનગર
રાહુલ※ ગુજરાત રાજ્યની દક્ષિણ દિશામાં કયો પર્વત આવેલો છે
✅પારનેરા
✅પારનેરા
આભાર