♬ સામાન્ય જ્ઞાન ♬

🌻જીકે ઇસ બેસ્ટ ફોર એવર🌻🌻

➖➖➖રાહુલ➖➖➖

📚રાહુલ※ કૅલ્શિયમ કાર્બોનેટનું અણુસૂત્ર કયું છે ?
✅ જવાબ: CaCO3

➖➖➖રાહુલ➖➖➖

📚 રાહુલ※ હાઇડ્રોક્લોરિક ઍસિડનું અણુસૂત્ર કયું છે ?
✅ જવાબ: HCl

➖➖➖રાહુલ➖➖➖

📚 રાહુલ※  આરસપહાણ અને હાઇડ્રોક્લોરિક ઍસિડની પ્રક્રિયા કયો વાયુ ઉત્પન્ન થાય છે ?
✅ જવાબ: કાર્બન ડાયૉક્સાઈડ

➖➖➖રાહુલ➖➖➖

📚 રાહુલ※  કાર્બન ડાયૉક્સાઈડ વાયુનું અણુસૂત્ર કયું છે ?
✅ જવાબ: CO2

➖➖➖રાહુલ➖➖➖

📚 રાહુલ※  કાર્બન ડાયૉક્સાઈડ વાયુને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
✅ જવાબ: અંગારવાયુ

➖➖➖રાહુલ➖➖➖

📚 રાહુલ※  દહનશામક વાયુ કયો છે ?
✅ જવાબ: કાર્બન ડાયૉક્સાઈડ

➖➖➖રાહુલ➖➖➖

📚 રાહુલ※ કયો ભૌતિક ગુણધર્મ કાર્બન ડાયૉક્સાઈડ માટે સાચો છે ?
✅ જવાબ: દહનશામક

➖➖➖રાહુલ➖➖➖

📚 રાહુલ※  ચૂનાના નીતર્યા પાણીમાં સ્ટ્રૉની મદદથી ફૂંક મારતા દ્રાવણનો રંગ કેવો થાય છે ?
✅ જવાબ: દૂધિયો

➖➖➖રાહુલ➖➖➖

📚 રાહુલ※  વધુ દબાણે કાર્બન ડાયૉક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થવાથી શું બને છે ?
✅ જવાબ: કાર્બોનિક ઍસિડ

➖➖➖રાહુલ➖➖➖

📚 રાહુલ※  વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે ક્યો વાય ઉપયોગી છે ?
✅જવાબ: કાર્બન ડાયૉક્સાઈડ

➖➖➖રાહુલ➖➖➖